પશ્ચિમ બંગાળની તબક્કાની ચૂંટણીમાં હજુ કાપી એટલી મજલ નું અંતર બાકી છે ત્યારે રાજકીય હિંસા અને અફડાતફડી અટકાવવા માટે ચૂંટણી પંચે આકરા તેવર અત્યાર કર્યા છે મમતા બેનર્જી પર ચૂંટણી પંચે 24 કલાક નો પ્રચાર પ્રતિબંધ મૂક્યો છે તેની સામે બંગાળની રાજકીય વાઘ ગણાતા મમતા બેનરજીએ ધરણા ની જાહેરાત કરતા મામલો રાજકીય ધોરણેગરમ થઇ જવા પામ્યો છે
ચૂંટણીપંચે સોમવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 24 કલાકનો પ્રચાર પ્રતિબંધ ફરમાવી દેતા મમતા બેનરજીએ ધારણાની જાહેરાત કરતાં મામલો ગરમાયો જવા પામ્યો હતો હાઈકોર્ટે બેનરજી સામે ચૂંટણી આચાર સંહિતા અને ળજ્ઞમયહ ભજ્ઞમય જ્ઞર ભજ્ઞક્ષમીભિં ના ભંગ અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને સમગ્ર ચૂંટણી વ્યવસ્થા સામે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કાર્યવાહી હાથ ધરી છે મમતા બેનરજીએ પ્રપંચના નિર્ણય અને ગતિવિધિને અરે ધાર્મિક અને ગેરબંધારણીય ગણાવતું નિવેદન આપીને ગાંધી મૂર્તિ સ્માર્ટ કે સત્યાગ્રહ ની જાહેરાત કરી હતી મમતા બેનરજીએ પોતા પર લગાવેલા પ્રતિબંધને અસંવૈધાનિક અને ગેરકાનૂની ગણાવ્યું હતું હું ચૂંટણી પંચના અસંવૈધાનિક નિર્ણય સામે સત્યાગ્રહ કરી તેવી જાહેરાત કરી હતી સુપર ચૂંટણીપંચના વિજય સામે તૃણમૂલ કોંગ્રેસના નેતા બેરેક બેરી અને પણ વિરોધ નોંધાવ્યો હતો અને 12મી એપ્રિલનો દિવસ લોકતંત્ર માટે કાળો દિવસ બની રહેશે તેમ જણાવ્યું હતું
ચૂંટણીપંચ દ્વારા મમતા બેનર્જી સાહેબે 24 કલાકના પ્રતિબંધ ફરમાવી દીધો હતો ગયા અઠવાડિયે 3જી એપ્રિલે મમતા બેનરજીએ મુસ્લિમ મતદારોને પોતાના હતો વિવિધ રાજકીય પાર્ટીઓમાં વિભાજિત ન કરવાનો પ્રચાર કર્યો હતો જેને ચૂંટણી પંચે ગેરકાનૂની ગણાવ્યું હતું ચૂંટણી પંચે મુખ્યમંત્રી ને આ અંગે 48 કલાકમાં પોતાનો જવાબ આપવા જણાવ્યું હતું કે ચૂંટણી પંચે 24 કલાકનો પ્રચાર પ્રતિબંધ મૂકી દેતા મમતા બેનર્જી એ સત્યાગ્રહ ની જાહેરાત કરી છે.આગામી બાકીના ચાર તબક્કાઓમાં પશ્ચિમ બંગાળ ની ચૂંટણી વધુ હિંસક બનશે કે કેમ તે બંગાળમાં આગામી તબક્કાના આવ ચૂંટણી માટે સવાલો ઉઠી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં હજુ ચાર તબક્કા બાકી છે ત્યારે મમતા બેનર્જી પર 24 કલાકમાં પ્રતિબંધ મૂકી ચૂંટણી પંચ ની સાઇકલ અટકાવી શકશે કે કેમ તેના પર મીટ મંડાયેલી છે