વિરાટ તેમજ તેની ગર્લફ્રેન્ડ અનુષ્કાની જોડી તો બધાની લોકપ્રિયતા મેળવી ચુકી છે. તો તાજેતરમાં જ અનુષ્કા તેમજ વિરાટ એક ક્લોથિંગ બ્રાન્ડની જાહેરાતમાં સાથે જોવા મળ્યા હતા. જેનું ડિરેક્શન ૨ સ્ટેટ્સના દિગ્દર્શત હતી. તેમજ એન્મા જોહરે વિરાટના અભિનયના વખાણ કર્યા હતા શું એનો મતલબ એ થાય કે કરણ પોતાની આગામી ફિલ્મમાં વિરાટને કાસ્ટ કરવાનો છે ? તો આ બાબતે કહી શકાય કે વિરાટ ક્રિકેટમાં હિટ થાય બાદ જો ફિલ્મ ક્ષેત્રે જોડાય તો કરન જોહર તેને કાસ્ટ કરી શકે છે, બાકી પંજાબના શેર વિરાટને ક્યાં કમી જ છે ક્રિકેટમાં તો તેનો સિક્કો દોડે જ છે જો કે તેની કારકિર્દીમાં લેડી લકની પણ સકારાત્મક અસર થઇ રહી છે અનુષ્કાના આવ્યા બાદ વિરાટ એક પછી એક સિદ્વિઓ પ્રાપ્ત કરી રહ્યો છે.
Trending
- ઉનાળો એટલે સુતરાઉ કાપડ અને શ્વેત વસ્ત્રો..!
- World TB Day: ટીબી નાબૂદી લક્ષ્યાંકના 95% હાંસલ કરીને અગ્રેસર રાજ્ય બન્યું ગુજરાત
- ભાવનગર : આશા વર્કર બહેનો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
- GUJCET Exam : આજે 1 લાખથી વધુ વિદ્યાર્થી આપશે ગુજકેટની પરીક્ષા
- AAPએ વિસાવદર વિધાનસભા સીટ માટે જાહેર કર્યા ઉમેદવાર? જાણો કોને આપી ટિકિટ…
- રાજ્યમાં વાતાવરણમાં પલટાના સંકેત,આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ..!
- અમદાવાદીઓ ચેતી જજો..!
- શહીદ દિવસ : વીર ભૂમિમાં જન્મેલા આઝાદીના જોશીલા વીરોને શત શત નમન…