નેક જિલ્લાઓમાં આજથી તાપમાનનો પારો 40ને પાર, હજુ પારો એક થી બે ડિગ્રી વધશે
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ વરસી રહ્યો હતો. જેને પરિણામે જાણે ચોમાસુ હોય તેવો માહોલ સર્જાયો હતો. પરંતુ હવે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો એક થી બે ડિગ્રી વધશે.
આજે સોમવારે અમદાવાદમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહ્યુ છે. અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી છે. તેમજ અમદાવાદમાં ભેજવાળુ વાતાવરણ 34 % ની આસપાસ છે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી છે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 34% છે.
આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી છે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી છે. અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી છે જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી છે. તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી છે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી છે. જ્યારે 34% ભેજવાળુ વાતાવરણ છે. ભરુચમાં મહત્તમ તાપમાન 39 છે જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી છે. ભાવનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 38 છે. જ્યારે ન્યૂનતમ તાપમાન 28 છે.
છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી છે. બોટાદ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી છે. જ્યારે ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી છે. તો બીજી તરફ છોટાઉદેપુરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી છે. જ્યારે ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી છે. દાહોદ જિલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી છે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી છે.
ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 37 છે. જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી છે. દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી છે. તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી છે. દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી છે. ન્યૂનતમ તાપમાન 25 છે. તો આ તરફ ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 34 છે તો ન્યૂનતમ તાપમાન 26 છે. જામનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી છે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી છે અને 56% ભેજવાળુ વાતાવરણ છે. આજે જામનગરમાં વાદળછાયુ વાતાવરણ છે.
તો આજે સોમવારે જુનાગઢ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી છે જ્યારે ન્યૂનતમ ડિગ્રી 24 છે. કચ્છ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી છે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી છે. આજે ખેડા જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી છે. જ્યારે ન્યૂનત્તમ તાપમાન 26 ડિગ્રી છે.
નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 38 છે આજે મહિસાગર જિલ્લાનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી છે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી છે. મહેસાણામાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી છે. જ્યારે મોરબી જિલ્લામાં મહત્તમ તાપમાન 39 છે અને ન્યૂનતમ તાપમાન 26 છે. નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 25 છે. નવસારીમાં મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 27 છે. તો પંચમહાલ જિલ્લામાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી છે. પાટણમાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી છે. જ્યારે 35 % ભેજવાળુ વાતાવરણ છે.
પોરબંદરમાં મહત્તમ તાપમાન 32 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી છે. જ્યારે 64% ભેજવાળુ વાતાવરણ છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી છે. તો બીજી તરફ સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 38 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી છે. સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન 36 અને ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી છે. તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન 39 અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી છે. વડોદરા જિલ્લામાં તો મહત્તમ તાપમાન 40 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી છે. વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 34 અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી છે.