જો ભારત 300 રન અંદર ઓલઆઉટ થશે તો મેચ રશપ્રદ બનશે? પીચ ઝડપથી તૂટી રહી છે, બેટ્સમેનોને ટકી રહેવું મુશ્કેલ

ભારત-બાંગ્લાદેશની બીજી ટેસ્ટના બીજા દિવસની મેચ મીરપુરમાં ચાલુ છે. દિવસના પ્રથમ સેશનમાં ડ્રિંક્સ બાદ ભારતે પ્રથમ ઈનિંગમાં 3 વિકેટે 86 રન બનાવ્યા છે. અનુભવી બેટર ચેતેશ્વર પુજારા પણ 24 રને આઉટ થયા છે. અત્યારે વિરાટ કોહલી અને રિષભ પંત ક્રિઝ પર છે. ત્યારે આજે ભારત 300+ રન કરી સિરિઝ અંકે કરી લેશે?

મહત્વનું છે કે જો ભારત આજે 300 રન અંદર જ ઓલઆઉટ થઇ જશે તો મેચ ખુબ જ રશપ્રદ બની જશે. કેમ કે મીરપુરની વિકેટ દિવસ જાત અંદરથી વધુ તૂટવા લાગશે જેથી બેટ્સમેનોએ ટકી રહેવું ખુબ જ મુશ્કેલ બની જશે. કેમ કે જો ભારત આજે જ 300થી વધુ રન બનાવશે તો સિરિઝ પર ભારત કબ્જો મેળવી લેશે કે કેમકે ત્રીજા અને ચોથા દિવસની રમત પ્રથમ બે દિવસ કરતા વધુ અઘરી બનશે.

પહેલા દિવસે મીરપુરમાં ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની તરફથી મોમિનુલ હકે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ બાંગ્લાદેશનો બેટર મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. મુશ્ફિકર રહીમે 26 રન, લિટન દાસ 25 રન બનાવ્યા હતા. ઓપનર નજમુલ હસન શાન્તોએ 24 રન કર્યા હતા.

ટીમ ઈન્ડિયા તરફથી અનુભવી ફાસ્ટ બોલર ઉમેશ યાદવ અને રવિચંદ્રન અશ્વિને 4-4 વિકેટ ઝડપી હતી. તો 12 વર્ષ ટીમમાં પરત ફરેલા જયદેવ ઉનડકટે 2 વિકેટ લીધી હતી. જયદેવે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 16 ડિસેમ્બર, 2010માં રમી હતી.

ભારત-બાંગ્લાદેશની બીજી ટેસ્ટના બીજા દિવસની મેચ મીરપુરમાં ચાલુ છે. દિવસના પ્રથમ સેશનમાં ડ્રિંક્સ બાદ ભારતે પ્રથમ ઈનિંગમાં ૬ વિકેટે ૨૬૪ રન બનાવ્યા છે. અનુભવી બેટર ચેતેશ્વર પુજારા પણ 24 રને આઉટ થયા છે. અત્યારે શ્રેયસ એયર અને અશ્વિન ક્રિઝ પર છે. ત્યારે આજે ભારત 300+ રન કરી સિરિઝ અંકે કરી લેશે?

મહત્વનું છે કે જો ભારત આજે 300 રન અંદર જ ઓલઆઉટ થઇ જશે તો મેચ ખુબ જ રશપ્રદ બની જશે. કેમ કે મીરપુરની વિકેટ દિવસ જાત અંદરથી વધુ તૂટવા લાગશે જેથી બેટ્સમેનોએ ટકી રહેવું ખુબ જ મુશ્કેલ બની જશે. કેમ કે જો ભારત આજે જ 300થી વધુ રન બનાવશે તો સિરિઝ પર ભારત કબ્જો મેળવી લેશે કે કેમકે ત્રીજા અને ચોથા દિવસની રમત પ્રથમ બે દિવસ કરતા વધુ અઘરી બનશે.

પહેલા દિવસે મીરપુરમાં ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની તરફથી મોમિનુલ હકે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ બાંગ્લાદેશનો બેટર મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. મુશ્ફિકર રહીમે 26 રન, લિટન દાસ 25 રન બનાવ્યા હતા. ઓપનર નજમુલ હસન શાન્તોએ 24 રન કર્યા હતા.

ટીમ ઈન્ડિયા તરફથી અનુભવી ફાસ્ટ બોલર ઉમેશ યાદવ અને રવિચંદ્રન અશ્વિને 4-4 વિકેટ ઝડપી હતી. તો 12 વર્ષ ટીમમાં પરત ફરેલા જયદેવ ઉનડકટે 2 વિકેટ લીધી હતી. જયદેવે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 16 ડિસેમ્બર, 2010માં રમી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.