જીયો ૬ મહિનામાં ૯૦% ભારતની જનસંખ્યા કવર કરશે કેવી રીતે?
ભારતમાં ૧૮ કરોડ મોબાઇલ યુઝર છે. જેમાં ૫૦ ફિચર ફોન છે. અને જિયો આગામી ૬ મહિનામાં ૯૦% ભારતની જનસંખ્યામાં કવર લેશે તથા રિલાયન્સ ઇડસ્ટ્રીઝ લિમિટેડની ૪૦મી એમજીએમને સંબોધિત કરતા કંપની સીએમડી એ કહ્યું કે….
– રિલાયન્સ કોઇપણ ફોન સાથે જોડી શકશો.
– જિયોએ નવો ફોન ટીવી કેબલ બનાવ્યા
– ૩૦૯ ‚પિયા આપતા ૩ થી ૪ કલાક વિડિયો રોજ ચલાવી શકશો.
– જિયો ફોન ધન ધનાધન ઓફર ૧૫૩‚. દર મહિને અન લિમિટેડ ડેટા સાથે મળી શકાશે.
– આ ફોનમાં વોઇસ કોલ હંમેશા ફ્રી રહેશે.
– ૫ નંબર દબાવતા ખતરાનો સંદેશ આપમેળે જશે.
– બધા બેંક ખાતા જિયો સાથે જોડી શકાશો.
– વાઇસ કમાંડથી મેસેજ મોકલી શકાય છે
– વોઇસ કમાંડથી વિડિયો જોઇ શકાશે
– સૌથી સસ્તો ….ફોન લોન્ચ
– ઇન્ડિયાનો ઇંટેલિજેંટ સ્માર્ટફોન જિયો ફોન
– ભાષા અનેક ફોન એક
– એજીએમમાં રિલાયન્સે ઇંટેલિજેંટ સ્માર્ટફોન જિયો ફોન રજુ કર્યુ
– જિયો નેટવર્ક સતત વિસ્તાર થઇ રહ્યો છે.
– ૧૦ કરોડ ગ્રાહક જિયો માટે પૈસા ચુકવે છે
– જિયોને કારને ઇન્ડિયા ડેટા ઉપયોગમાં નંબરવન
– ૧૭૦ દિવસના ૧૦ કરોડ લોકો જિયો સાથે જોડાય
– દર સેંકડે સાત લોકો જિયો સાથે જોડાય છે.
– લોકોએ જિયો પર વિશ્ર્વાસ બતાવ્યો
– ૪૦ વર્ષમાં નફો ૧૦ હજાર ગણો વધ્યો
– ૧૦ મહિનામાં શાનદાર પ્રદર્શન