કોંગી દિગ્ગજ ગુરુદાસ કામત, મધુસુદન મીી અને દિગ્વીજયસિંઘ સામે યેલી કાર્યવાહી મોટી સર્જરીના એંધાણ આપતી હોવાનો નિષ્ણાંતોનો મત.
દેશના વિવિધ ભાગમાં કોંગ્રેસને મળેલી પરાજય-વિજયના પરિણામોના પૃકરણ બાદ હવે કોંગ્રેસમાં કોને વિજયનો યશ આપવો અને કોના પર પરાજયનું ઠીક‚ ફોડવું તે માટે તપાસ ચાલુ છે.
આ તપાસમાં સૌપ્રમ ઝપટે જનરલ સેક્રેટરી ગુરુદાસ કામત અને મધુસુદન મિી ચડયા છે. આ બન્ને જનરલ સેક્રેટરીઓને કોંગ્રેસ હાઈકમાન્ડે પડતા મુકવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ કોંગી દિગ્ગજ દિગ્વીજયસિંઘનો વારો આવ્યો છે. આ તમામ નેતાઓને કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીના વફાદારો તરીકે ઓળખવામાં આવે છે. આ તમામ હંમેશા ટીમ રાહુલમાં જોડાયેલા હોય છે. ત્રણેયને કદ પ્રમાણે વેંતરવાની રણનીતિ ઘણા સમયી ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
રાજકિય નિષ્ણાંતોના મત અનુસાર કોંગ્રેસમાં ત્રણેય દિગ્ગજ નેતાઓ સામે યેલી કાર્યવાહી મોટી સર્જરીના એંધાણ છે. રાહુલ ગાંધી સામે કરવામાં આવેલી ટીકાના સંદર્ભે પણ કોંગ્રેસ મોટાપાયે ફેરફાર વાની શકયતાઓ છે.
મધુસુદન મીી ોડા સમય પહેલા જ કોંગ્રેસમાં અગત્યના હોદ્દે હતા. રાજયોની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગીની પેનલના સભ્યો ગોઠવવાની જવાબદારી તેમણે સંભાળી હતી. ગોવા અને કર્ણાટક ચૂંટણીઓ મામલે દિગ્વીજયસિંઘના હોદામાં
યેલા ફેરફાર પણ કોંગ્રેસના ભવિષ્ય માટે અગત્યનો માનવામાં આવે છે.
તાજેતરની વિધાનસભાઓની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસમાં મોટાપાયે ફેરફાર કરવાની માંગ કાર્યકરો દ્વારા ઈ હતી. આ ફેરફાર ત્રણેય નેતાઓ સામે યેલી કાર્યવાહીી શ‚ યા છે. કોંગ્રેસ ઘણા સમયી રાહુલના સર્મકો અને ટીકાકરોની છાવણીમાં છે. અનેક વખત કોંગ્રેસની હાર પાછળ રાહુલને જવાબદાર માનવાનો ગણગણાટ યો છે. આ ગણગણાટને દાબી દેવામાં આવે છે. જેના કારણે હવે કોંગ્રેસ બે ટુકડામાં વહેંચાય જાય તેવી શકયતા છે.