ટેકનોલોજીઓ સાથે કર્મીઓની કાર્યક્ષમતા વધારવા કંપનીઓ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા તાલીમ આપશે
આજના આધુનિક યુગમાં દીન-પ્રતિદિન ટેકનોલોજીનો ઉપયોગ વધતો જાય છે. ટેકનોલોજીઓ અપગ્રેડ ઈ રહી છે. આ ટેકનોલોજીની સો કર્મચારીઓને પણ અપગ્રેડ કરવાની જવાબદારી હવે, કંપનીઓની રહેશે. નવી ટેકનોલોજી આવતા ‘કાચા’ એટલે કે અનઆવડત કર્મચારીઓને કંપનીમાંી હાંકી કઢાય છે પરંતુ હવે, આવા ‘કાચા’ કર્મચારીઓને છુટ્ટી આપવા કરતા કંપનીઓ તેમને ઓનલાઈન અપગ્રેડ કરશે.
કંપનીઓમાં આવતી નવી ટેકનોલોજીી અજાણ કર્મચારીઓની છુટ્ટી કરી દેવામાં આવતી હોય છે અને તેઓ બેરોજગાર બને છે. પરંતુ હવે આવી માળખાગત બેરોજગારીને અટકાવવા કંપનીઓ કર્મચારીઓને કાઢી નાખવાને બદલે તેઓને ટેકનોલોજી સો સુસંગત કરશે. ઈરીકઝન ઈન્ડિયાના હ્યુમન રીસોર્સીસના હેડ સમીર ખન્નાએ જણાવ્યું કે, પાછલા વર્ષે આ પ્રકારની સમસ્યાને કારણે ઘણા કર્મચારીઓ છુટ્ટા યા હતા જે સંખ્યા આ વર્ષે અનેકગણી વધારે છે. નવી ટેકનોલોજી અપગ્રેડ તા કર્મચારીઓને કોઈ તકલીફ ન ાય અને બેરોજગાર ન રહેવું પડે તે માટે ઓનલાઈન પ્લેટફોર્મ ઊભું કરવામાં આવશે. કર્મચારીઓને આ માટે તાલીમ પણ આપવામાં આવશે.
ઈરીકઝન ઈન્ડિયા કંપની ટોપની દસ કંપનીમાની છે કે જે તેના કર્મચારીઓને મેસીવ ઓપન ઓનલાઈન કોર્સ (એચઓઓસી) સો જોડીને કંપની સીસ્ટમ અને ટેકનોલોજી અનુસાર અપગ્રેડ કરવા ઈચ્છે છે. આ પ્રકારની તાલીમ કર્મીઓ ગમે તે જગ્યાએી ગમે ત્યારે મેળવી શકે તે માટે ઓનલાઈન પ્લેટફોર્મ પર ભાર મુકાશે. મોટાભાગની કંપનીઓ સો ભાગીદારી ધરાવતા ઓનલાઈન પ્લેટફોર્મ જેવાકે કોરસેરા, એડેકસ અને યુડેસીટી કર્મચારીઓને ઓછા ખર્ચ અને ઓછા જોખમની ઝડપી અપગ્રેડ કરશે. એડેકક્ષના સંશોધક અનંત અગ્રવાલે કહ્યું કે, ઘણા કોર્પોરેશનોની સો અમે કર્મીઓને અપગ્રેડ કરવા માટે ભારત સો કામ કરી રહ્યાં છે.