કોરોના મહામારી નો અજગર ભરડો સમગ્ર દેશમાંથી ચિંતાનો વિષય બન્યો છે ત્યારે કોરોના હાઈસ્કૂલમાં સૌથી આગળ ચાલી રહેલા મહારાષ્ટ્રમાં લોક ડાઉન હ ની નોબત આવી ગઈ છે મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર અને ભાજપ દ્વારા આ પરિસ્થિતિમાં હવે કયો નિર્ણય લેવો તે માટેની અંતિમ કરતા વિચારણા શરૂ કરવામાં આવી છે શનિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સરકાર અને ભાજપના નેતાઓ સાથે આ અંગે વિચાર વિમર્શ કર્યો હતો.
અત્યંત આધારભૂત સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આજે પંદર દિવસના હજ્ઞભસમજ્ઞૂક્ષ નો નિર્ણય ગમે ત્યારે જાહેર કરવામાં આવશે અત્યારના સાપ્તાહિક લોક ડાઉન ને વધુ લંબાવવામાં આવે તેવું નિશ્ચિત મનાઇ રહ્યું છેજોકે આ લોક ડાઉનગયા વર્ષની જેમ તમામ ઉપયોગી પ્રવૃત્તિઓ બંધ કરનાર નહીં હોય ખાદ્યસામગ્રી અને ખાસ કરીને દવા ઉદ્યોગ ઉત્પાદન ચાલુ રહે તેવી રીતે પ્રતિબંધાત્મક પગલાઓ સાથે અસંત લોક ડાઉન આ અંગે સર્વ સંમતી સધાઈ છે જોકે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે આ પરિસ્થિતિમાં જેમ બને તેમ ઓછી હાલાકી કેમ થાય તે માટે નિષ્ણાતો સાથે મંત્રણાનો દોર ચલાવી ને આજે સંભવિત રીતે પંદર દિવસના લોક ડાઉન ની જાહેરાત થાય તેવું દેખાઈ રહ્યું છે.