ગુજરાતનાં અમદાવાદમાં પ્રવાસીઑને સોમવારથી ૧૪૫ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર ૬ વાગ્યા થી રાતનાં ૧૧ વાગ્યા સુધી મફત ઇન્ટરનેટ સર્વિસ ઉપલબ્ધ થઈ. અનલિમિટેડ ઇન્ટરનેટની મજા સાથે મુસાફરો ૨ MBPS જેટલી ડાઉનલોડ સ્પીડનો મજા લેશે. OTP પાસવર્ડ દ્વારા મોબાઇલ તેમજ લેપટોપમાં નેટ ચાલુ કરી શકાશે. ઇન્ટરનેટ સુવિધા પહોચાડતી કંપનીને અમદાવાદ કોર્પોરેશન ૫ લાખ દર મહિને ચૂકવશે.
Trending
- 8 ટકા સુધીના વિકાસ દરને આંબવા બજેટ પહેલા સરકારે કમર કસી
- ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ બન્યો પિતા, પુત્રનું નામ રાખ્યું ‘હક્ષ’, શેર કરી ટીમ ઈન્ડિયાની જર્સીમાં પ્રથમ તસવીર
- પાકિસ્તાનના અફઘાન પર હવાઈ હુમલા: 15થી વધુના મોત
- તમામ ખેડૂતોને હવે દિવસે વીજળી મળી રહેશે
- અટલજીને શ્રદ્વાંજલિ: આ રાજનેતા જેમણે પોતાના વિઝન-સંકલ્પથી ભારતને આકાર આપ્યો
- અમદાવાદ : આજથી શરૂ થશે Kankaria Carnival,જાણો 7 દિવસના કાર્યક્રમો વિશે
- ભાષાનો શિક્ષક બાળકને ‘શબ્દ’ શીખવતો નથી, પરંતુ ‘શબ્દ’ દ્વારા એ એક અનુભવ પૂરો પાડે
- સફળતાના સ્નાતક બનવા માનવીએ અનેક પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડે છે