પીજીવીસીએલની પ્રિ-મોન્સુન કામગીરી ચોપડે તો બખુબી રીતે ચીતરવામાં આવતી હોય છે. પણ ઘણી વખત ફીલ્ડમાં ચીત્ર કંઇક અલગ જ જોવા મળતું હોય છે. આ તસ્વીર લીમડા ચોકની છે જયાં આરએમયુની બાઉન્ડ્રી પર ફુટપાથ ઉ૫ર રહેતા લોકોએ કપડા સુકવ્યા છે. તેની બાજુમાં નાના બાળકને સુવડાવવા માટે હીચકો પણ બાંધવામાં આવ્યો છે. આરએમયુ ૧૧ કેવીની લાઇનના ચેન્જ ઓવર માટે હોય છે જેને અતિ જોખમી માનવામાં આવે છે. ત્યારે કોઇ દુર્ધટના સર્જાય તો જવાબદારી કોની?
Trending
- શું ચહલ અને ધનશ્રી ડિવોર્સ લેવા જઈ રહ્યા છે? ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને કર્યા અનફોલો
- નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા
- ઉંધો પડ્યો કોંગ્રેસનો દાવ,મહારાષ્ટ્રમાં INDIA ગઠબંધને હારનું ઠીકરુ EVM પર ફોડ્યુ
- સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીમાં દીપડો ઘુસતા અફરાતફરીનો માહોલ
- શું તમે જાણો છો કે Apple Vision Pro એ સૌથી મોટી હિટ બનાવવામાં કઈ રીતે કરી મદદ…?
- શું તમારી આંખો ઉંમર પહેલા વૃદ્ધ થવા લાગી છે, તો આંખોની રોશની સુધારવા માટે અપનાવો આ ટિપ્સ
- સુરત: ક્રાઈમ બ્રાંચની ટીમે 3 ચેઈન સ્નેચરોને ઝડપ્યા
- અરવલ્લી: મોડાસા-નડિયાદ હાઇવે પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો