ટોઇલેટ આજકાલ ઘણો મોટો ટોપીક બન્યો છે. ત્યાં સુધી કે સરકકર પણ તેની પછાડ પડી છે. જેના ઘરમાં ટોઇલેટના હોય તેને ટોઇલેટ બનવા માટે સરકાર પૈસા આપે છે. આ ટોપીક પર બોલિવુડના ખેલાડી અક્ષય કુમારે એક મૂવી પણ બનાવી છે. સરકાર પણ આ બાબત પર બધાને જાગૃત કરવાનું કામ કરી રહી છે. હાલ આપણે એક એવા જ સવાલ પર વાત કરવાના છીએ એ છે કે ઓફિસ કે મલ્ટિપ્લેક્સ કે મોલના ટોઇલેટના દરવાજા કેમ નીચે થી ખુલ્લા હોય છે. આજે આપણે આ પાછળનું કારણ જાણીશું.
આ પાછળનું એક એ પણ કારણ છે કે પબ્લિક ટોઇલેટ આખો દિવસ ઉપયોગમા થતું હોય છે. તેથી તેમનું ફર્શ પણ ખરાબ થતું રહે છે. આથી ફર્શ અને દરવાજા વચ્ચે જ્ગ્યા રેહવાથી ટોઇલેટને સરખી રીતે સાફ કરી શકાય છે.
આવા દરવાજા એટલા માટે રાખવામા આવે છે કે ક્યારેક ટોઇલેટની આદર કોઈ વ્યક્તિને મેડિકલ ઇમરજનશીની જરૂર હોય અને દરવાજો બંઘ રેહવાથી બહારના લોકોને ખબર ના પડે અને કોઈ તેમની9 મદદ ના કરી શકે . આથી આવા દરવાજા એટલા માટે લગાડવામાં આવે છે કે કોઈ વ્યક્તિને મેડિકલ ઇમરજનશીની જરૂર પડે તો તેમની મદદ કરી શકાય.
ક્યારેક નાના બાળકો ટોઇલેટના દરવાજને લોક મારી ડેટા હોય છે અનર તેમનાથી આ લોક ન ખૂલે તો તે નીચે થી આસાનીથી બહાર આવી શકે છે.
પબ્લિક ટોઇલેટમાં નાના દરવાજા લાગવાનો પહલો વિચાર અમેરિકને આવ્યો હતો. ત્યાં પાઈશને બચાવવા ટોઇલેટમાં નાના દરવાજા લાગવામાં આવે છે. ત્યાં પબ્લિક ટોઇલેટ માટે ઘણા દરવાજાની જરૂર પડે છે.ત્યાં મોલ અથવા એરપોર્ટ પર ઘણા લાકડાની જરૂર પડે છે આથી આવા નાના દરવાજથી ઘણા લાકડા બચાવી શકાય છે.