ફિલ્મ ‘Jagga Jasoos’ના સેટ પર કેટરિના કૈફ ઇજાગ્રસ્ત થઇ છે. તેની ગરદન પર ઇજા થઇ છે. તેમજ કરોડરજ્જુમાં પણ થોડું નુકસાન થયું છે. આથી ફિલ્મનું શૂટિંગ થોડા સમય માટે મોકૂફ રાખવામાં આવ્યું છે. હાલ ડોક્ટરે કેટરિનાને થોડા દિવસ માટે કોઇપણ ફિઝિકલ એક્ટિવીટી કરવાની મનાઇ કરી છે. કેટરિનાના પ્રવક્તાના જણાવ્યાનુસાર આવી સ્થિતિમાં કેટરિના Zee Cine Awards 2017માં પણ પર્ફોર્મન્સ નહીં કરી શકે.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત