આપણું શરીર પંચતત્વ ઉપર હવા અગ્નિ, પૃથ્વ, આકાશ, જલ આ પંચ તત્વ છે.. જેના દ્વારા આપણે જીવી શકીએ છીએ. જો ઘરમાં આ તત્વોમાંથી એક તત્વના હોય તો આપણે તે ભોગવું પડે. જુઓ આજના સમયમાં આપણે મકાન બનાવી તેને સારુ લુક આપવા માટે આપણે ચાર તત્વો જ મેળવી શકીયે છીએ. આજના ફાસ્ટ જમાનામાં ઉપરાંત બીજાના મકાન જોઇ તેના કરતાં વધુ સારુ બનાવા પાછળ ‚પિયા ખર્ચી નાખે છે. પરંતુ અંતે સુખ, શાંતિ મેળવી શકતો નથી. પૈસા ખુબ કમાતા હોય, સમાજમાં માનપ્રતિષ્ઠા હોય પરંતુ જયા નિવાસસ્થાન છે ત્યાં જો શાંતિ ના હોય સુખ ના મળે તો તે શું કામનું મકાનમાં ચાર દીશા હોય છે. નં.૧ પૂર્વ પશ્ર્ચિમ ઉત્તર દક્ષિણઆ ચાર દીશાના ખુણા એટલે તત્વો જેમાં ઉતર પૂર્વ વચ્ચે ઇશાન એટલે જલ તત્વ જયા વાસ્તુ દેવનું મસ્તક હોય છે. પછી પૂર્વ દક્ષિણ વચ્ચે અગ્નિ દેવ હોય (અગ્નિતત્વ) જયા કિશન (રસોડું) નુ ં સ્થાન છે. વાસ્તુદેવનો જમણો સોલ્ડર (હાથ) નું સ્થાન છે. દક્ષિણ પશ્ર્ચિમનો ખુણો ને‚ત્વ એટલે પૃથ્વીનું સ્થાન માસ્ટ બેડ‚મ વજન વધુ રાખવું આ દીશામાં વાસ્તુ પુ‚ષના બે પગ આવે છે.
પશ્ર્ચિમ ઉત્તર અન દીશામાં વાયુ તત્વનું સ્થાન છે. એટલે હવા-બારી (વીન્ડો) રાખી શકાય. ખુલ્લા જગ્યા રાખી શકાય.વાસ્તુ દેવનો ડાબો હાથ (સોલ્ડર) નું સ્થાન છે. કોમળ દીશા છે. ઉત્તર પૂર્વ આ દીશામાં મંદીર વાવ ટાંકો બોર કોમળ દીશા અને ઇશ્ર્વરનો ખુણો કહી શકાય. વાયવ્યથી પૂર્વ દીશા હંમેશા બાંધકામમાં ઘ્યાન રાખવું જ‚રી છે. નહીંતર રહેનારને ભોગવવું પડે, વાસ્તુ શાસ્ત્ર એક મહત્વનું શાસ્ત્ર છે. જે આપણા રોજીંદા જીવનમાં મહત્વનું કામ ભજવે છે. દા:ત. જમીન જો ઢાળ ખોટી દીશામાં હોય, કઇ મુખી છે. તે ખુણા કપાયેલા હોય, પાણી ખુબ પીતી હોય વગેરે માટે જમીન, મકાન, માનવનું એક સ્વપ્ન હોય છે સ્વપ્ન પ્રમાણે બનાવીયે, આજે લોકો વગર વિચારે મકાનનું નિર્માણ કરે છે. ઘણા લોકોને મેં જોયા છે. ખુબ ટેલેન્ટ ધરાવતા હોય, હોશિંૅયાર પણ હોય છે. સમાજમાં તેની કીર્તિ ફેલાતી હોય છે. પરંતુ વાસ્તુ દોષ મકાન મળી જાય કે નિર્માણ કપ‚ હોય, ત્યારે વાસ્તુ દોષની અસરમાં પરિવાર ધીરે ધીરે અસર થતા બધું જ ટેલેન્ટ હોંશિયાર પણુ દબાય જાય છે. કહેવાય છે કે ઘરને ઘર જેવું બનાવું નહી કે ફાયરસ્ટાર હોયલ, માટે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે મકાન ઓફીસ ફેકટરીબાગ બગીચો વગેરે બનાવીયે તો વધુ સફળતા મળે. આગળ ના જમાનામા લકો મકાન બનાવતી વખતે પાંચ તત્વોને ઘ્યાનમાં રાખતા ખુલ્લી જગ્યા રાખતા તેનાથી પરિવારની એકતા બની રહેતી આજના જમાના વધુ સુવિધા મેળવવા અને સારુ લૂક આપવા પાછળ વાસ્તુના નિયમ પ્રમાણે ચાલતા ના હોવાથી ઘણી બધી તકલીફો સહત કરે છે.