સામાજિક બંધારણના કારણે દબાયેલી લાગણી ગુનાનું સ્વરૂપ ધારણ કરતી હોવાના અનેક કિસ્સા
વિશ્ર્વના ઘણા દેશોમાં સમલેંગીક સબંધોને માન્યતા મળી છે. ગે અને લેસ્બીયન સંબંધો ધરાવતા વ્યક્તિઓ પ્રત્યે સુગ વિકસીત દેશોમાં જોવા મળતી ની. અલબત ભારત જેવા ‚ઢીચુસ્ત દેશમાં સામાજીક ધારા-ધોરણોના કારણે સમલેંગીક સબંધોને અપરાધભાવી જોવામાં આવે છે.
ગે સબંધોમાં અપરાધભાવની લાગણી મોટાભાગે પીડિતને હંમેશા રહેતી હોય છે. આવા સબંધોને સામાજિક ગુનો ગણવામાં આવે છે. લોકોની દ્રષ્ટિ સમલેંગીકો પ્રત્યે અલગ પ્રકારની રહે છે. આવા સબંધો જાહેર તાં સામાજીક બહિષ્કાર અવા અન્ય શોષણનો ભય રહેતો હોય છે. માટે અનેક યુવાનો પોતાની અંદરની લાગણી દબાવી રાખે છે અને આ લાગણી વિસ્ફોટના સ્વ‚પે બહાર આવી ગુના આચરે છે.
દેશમાં અનેક કિસ્સા એવા નોંધાયા છે જેમાં સમલેંગીક સબંધોનો સીધો કે અડકતરો સમાવેશ તો હોય છે. રાજકોટમાં જ સ્ટોન કિલરના કિસ્સામાં આવા સબંધો જવાબદાર હોવાનું નોંધાયું છે. અપરાધભાવની લાગણી વ્યક્તિને ગુનો આચરવા માટે દુશપ્રેરણા આપતી હોય છે. ઘણા સમયી મનમા દબાઈ રહેલી ઈચ્છા પૂર્ણ ન તા અનેક જિંદગીઓ તબાહ ાય છે. સમલેંગીક સબંધોને સકારાત્મક રીતે જોનારો વર્ગ પણ બહોળો છે. અલબત તેના કરતા આવા સબંધો પ્રત્યે ચિડ કે નફરત ધરાવતો વર્ગ બહોળા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે પરિણામે સમાજમાં અનેક દુષણો છુપાયા છે.