ગણપતિજીને લાડવા ચઢાવવાનું મહત્વ:
ગણપતિજી પ્રતિમા પર લાડવા ચઢાવવાનો પ્રસંગ મહાભારતના સમયનો છે. આ સમયે ગણપતિજીને લાડવા ચઢાવવાનું શરૂ થયું હતું. એ સિવાય દેવભૂમિ દ્વારકા ના નાથ નો પ્રસાદ હોય કે પછી માઁ વિશ્વ ની જનેતા માઁ અંબા નો અંબાજી નો પ્રસાદ હોય. એ સિવાય મહાવીર સ્વામી નો જન્મ કલ્યાણક હોય કે પછી ચૈત્ય પરિપાટી હોય અનુકંપા દાન હોય. મંગલ કારી ક્ષણો નો આંનદ સમગ્ર ભારત માઁ લાડવા થી જ થાય છે…
જ્યોતિષ મુજબ, બુંદી લેડસમાં નવગ્રાહને નિયંત્રિત કરવાની ક્ષમતા છે. એવું કહેવામાં આવે છે કે કુંડળીના જુદા જુદા ગ્રહો ના જુદા જુદા લાડુ છે
1) સૂર્ય : ઘઉંના ચુરમા ના લાડુ
2) ચંદ્ર : નારિયેળ ના લાડુ
3) મંગળ : બુંદી ના લાલ લાડુ
4) બુધ : પિસ્તા ના ગ્રીન લાડુ
5)ગુરુ : મગજ ના લાડુ
6) શુક્ર : ધારાબ નો સફેદ લાડુ
7) શનિ : કળા તાલુકા ના લાડુ
8) રાહુ : ગુંદર ના લાડુ
9) કેતુ : સુંઠ ગાંઠોડા ના લાડુ….
આવી રીતે કોઈ ગ્રહ નબળો હોય તો આ લાડુ ગરીબો ને દાન માઁ આપવા.. ખુબજ કભી કારી છે.