રાજકીય પક્ષોને ઇલેક્ટ્રોલ બોન્ડના માધ્યમથી મળતા નાણાંના ઉપાર્જન સ્ત્રોતની વિગતો માંથી મહદઅંશે મળે છે મુક્તિ..
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં રાજકીય પક્ષો નો વ્યાપ અને કાર્યવાહીને લઈને રાજકીય પક્ષોને ચૂંટણી ભંડોળ આપવા ના ચલણને પણ લોકતંત્રની સેવા ગણવામાં આવે છે. અલબત્ત રાજકીય પક્ષો દ્વારા ઇલેક્ટ્રોલ બોન્ડ આપીને ઉભા કરવામાં આવતા નાણા ને લઈને સુપ્રીમ કોર્ટ સુધી ગયેલા મામલામાં સુપ્રીમ કોર્ટે પણ લોકતાંત્રિક વ્યવસ્થામાં ચૂંટણી ફંડ ની પ્રવૃત્તિઓ ન અટકાવી શકાય તેવું મત વ્યક્ત કરવામાં આવ્યો હતો
ગુજરાતની જ વાત કરીએ તો 350 કરોડ ના ઇલેક્ટ્રોલ બોન્ડ વેચાવવામાં આવ્યા હતા ઓરિસ્સા કર્ણાટક બંગાળ મહારાષ્ટ્રમાં પણ અનુક્રમે વેચવામાં આવેલા ઇલેક્ટ્રોલ બોન્ડ નું માધ્યમ ચુંટણી ફંડ માટેનું આદર્શ માધ્યમ અને પારદર્શક વહીવટ નું પ્રતિક માનવામાં આવે છે ઇલેક્ટોરલ બોર્ડનું કદ વિશાળ બનતું જાય છે જોકે ઇલેક્ટ્રોન બોન્ડ ના નાણાકીય સ્ત્રોત ની પૂરી વિગતો ન હોવાથી કાળા નાણાંના સંદેહ માટે પણ હંમેશા ઇલેક્ટ્રોલ બોન્ડ ચર્ચામાં રહે છે માટે ઇલેક્ટ્રોલ બોન્ડ દ્વારા ઊભા કરવામાં આવી રહેલા રૂપિયા હિમાચલ પ્રદેશ માં ઉભા થનારા ચાર પાવરપ્લાન્ટ હરિયાણામાં મારુતિ નું,રોકાણ કાનપુરમાં મેટ્રો પ્રોજેક્ટ, પંજાબ સરકારનું દેણું અને મોટા મોટા પ્રોજેક્ટ જેવા ભંડોળ ના ઈલેક્ટ્રોહ બોન્ડ નાણાકીય પારદર્શકતા ની અપેક્ષા રાખવામાં આવી છે
લોકતાંત્રિક શાસન પદ્ધતિમાં રાજકીય પક્ષોને ચૂંટણી ભંડોળ ઊભો કરવાનું અધિકાર છે છેલ્લા ચાર વર્ષમાં ઇલેક્ટ્રોન બોર્ડ ના વેચાણથી રાજકીય પક્ષોએ મોટી રકમ ઊભી કરવામાં સફળતા મેળવી છે 2017 થી ઇલેક્ટ્રોન બોન્ડ વિભાગ સામે સુપ્રીમ કોર્ટ સુધી મામલો પહોંચ્યો હતો
શું છે ઇલેક્ટ્રોલ બોન્ડ…
રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી ફંડ ઉભો કરવા માટે વેચવામાં આવતા ઇલેક્ટ્રોન બોન એક પ્રકારની પ્રોમિસરી નોટ અને બેંક ડિપોઝિટ ના રૂપમાં રૂપિયા 1000થી શરૂ થાય છે આ બોર્ડ એસ બી આઈ મા થી ખરીદવામાં આવે છે 2022 ના વર્ષમાં ઇલેક્ટ્રોન બોન્ડના ટ્રાન્ઝેકશન મોટાભાઈએ થયા છે 94% જેટલા ઇલેક્ટ્રોન બોન ₹1 કરોડના બોન્ડના મૂલ્ય થી જમા થયા છે 2022 ની સાલમાં ગુજરાતમાં 115કરોડ રૂપિયાના ઇલેક્ટ્રોનલ બોન્ડ વેચાયા હતા ભાજપ ને કોંગ્રેસ કરતા છ ગણા નાણા ઇલેક્ટ્રોલ બોન્ડના માધ્યમથી મળ્યા છે 22 માં ₹465 કરોડ રૂપિયાના અનુદાન રાજકીય પક્ષો અને વિવિધ સંસ્થાઓને મળ્યા છે કોર્પોરેટ જગત દ્વારા 2015માં રાજકીય પક્ષોને ઇલેક્ટ્રોલ બોર્ડના માધ્યમથી મોટી રકમમળી છે