પીરિયડ્સ દરમિયાન હોર્મોન્સ બદલાવા લાગે છે. આવા સંજોગોમાં મહિલાઓમાં ઘણા ફેરફારો જોવા મળે છે. પીરિયડ્સ પહેલા અને પછી મહિલાઓને ચીડિયાપણું, કમરનો દુખાવો, પેટમાં દુખાવો, નર્વસનેસ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આ સાથે શરીરની અંદર ઘણા હોર્મોનલ ફેરફાર પણ જોવા મળે છે. પીરિયડ્સ એક કુદરતી પ્રક્રિયા છે, જે દર મહિને આવે છે. આવી સ્થિતિમાં મોટાભાગની છોકરીઓના ચહેરા પર પિમ્પલ્સની સમસ્યા જોવા મળે  છે. પીરિયડ્સ શરૂ થવાના થોડા દિવસો પહેલા જ છોકરીઓના ચહેરા પર નાના પિમ્પલ્સ થવા લાગે છે. આ હોર્મોનલ ફેરફારોને કારણે થાય છે.

How To Get Periods Immediately In One Hour- Is it Possible?

પરંતુ આ માટે અન્ય કારણો હોઈ શકે છે. પીરિયડ્સ દરમિયાન શરીરમાં સોજો વધી જાય છે. જે ત્વચાને લાલ અને બળતરા વાળી બનાવે છે, જેનાથી પિમ્પલ્સ થવાની શક્યતા વધી જાય છે. આ સિવાય શરીરમાં એન્ડ્રોજન નામનું હોર્મોન વધે છે, જેનાથી પિમ્પલ્સ પણ થઈ શકે છે. પીરિયડ્સ શરૂ થતાં પહેલાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું સ્તર ઘટી જાય છે, જેના કારણે ત્વચા પર લાલ પિમ્પલ્સ દેખાવા લાગે છે. આ સિવાય પીરિયડ્સના સમયે સ્ટ્રેસ વધવા લાગે છે, તેનાથી પિમ્પલ્સ પણ થઈ શકે છે.

આ બાબતો ધ્યાનમાં રાખો

Period Acne: Signs, Causes & Best Remedies

આટલું જ નહીં પીરિયડ્સ આવતાની સાથે જ મહિલાઓની દિનચર્યામાં પણ ઘણો બદલાવ આવે છે. જેના કારણે તે ન તો યોગ્ય રીતે ખાઈ શકે છે અને ન તો સમયસર સૂઈ શકે છે. તેથી પિમ્પલ્સ થવાની સંભાવના પણ વધી જાય છે. કેટલીક સ્ત્રીઓ પીરિયડ્સ દરમિયાન ખોરાક ખાય છે જે તેમણે ન ખાવું જોઈએ જેમ કે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ અથવા દારૂ પીવો. તેથી, સ્ત્રીઓએ તેમના પીરિયડ્સ પહેલા અને પછીના થોડા દિવસો સુધી સંતુલિત આહાર લેવો જોઈએ.

pain કીલર્સ

Ways to Get Rid of Period Pain – Carna

પીરિયડ્સ દરમિયાન પેટમાં દુખાવો એક સામાન્ય સમસ્યા છે. આ સમયગાળા દરમિયાન, કેટલીક સ્ત્રીઓ pain કીલર્સ  લે છે. આ ગોળીઓના કારણે પિમ્પલ્સ પણ થઈ શકે છે. આ સિવાય મહિલાઓ પીરિયડ્સ દરમિયાન ચિડાઈ જાય છે, જેના કારણે તેઓ સમયસર પોતાના ચહેરાની સંભાળ રાખી શકતી નથી. આ કારણે તેમને પિમ્પલ્સ પણ થઈ શકે છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.