આજકાલ અનેક લોકોને ઘડિયાળ પહેરવાનો શોખ હોય છે.

જો કે મોટાભાગના લોકો ઘડિયાળ પોતાના ડાબા હામાં પહેરતા હોય છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યુ છે કે, લોકો શા માટે ઘડિયાળ ડાબા હામાં પહેરે છે? તો આજે અમે તમને જણાવીએ છીએ એ માટેનું કારણ.

પહેલાના સમયમાં ઘડિયાળ હામાં નહીં પરંતુ ખિસ્સામાં મુકવામાં આવતી હતી. તમે પણ જૂના જમાનાની ચેનવાળી ઘડિયાળો જોઇ હશે જેને ખિસ્સામાં રાખવામાં આવતી હતી.

અને ખિસ્સામાંી નિકાળીને તેમાં સમય જોવામાં આવતો હતો. પરંતુ કહેવાય છે કે કેટલાક લોકો આ ચેનવાળી ઘડિયાળ હામાં પહેરવા લાગ્યા અને આ હામાં ઘડિયાળ પહેરવાનું ચલણ શરૂ વા લાગ્યું.

એક સર્વેના જણાવ્યા અનુસાર ડાબા હામાં ઘડિયાળ પહેરવાનું મુખ્ય કારણ એ છે કે, મોટાભાગના લોકો પોતાના ડાબા હાી વધારે કામ ની કરતા હોતા. જ્યારે તમારો જમણો હા વ્યસ્ત હોય છે તો તે દરમિયાન ડાબા હામાં સમય જોવો ઘણો સરળ રહે છે અને કામ પણ જમણા હાી ચાલતું રહે છે.

તમને જણાવી દઇએ કે, જમણાં હાી બીજા કામ કરવાી તમારી ઘડિયાળ પણ સુરક્ષિત રહે છે અને તેનું ગંદુ વું, સ્ક્રેચ લાગવા અને કામની જગ્યા જેમ કે ટેબલ પર અડાવવાની સંભાવના પણ ઓછી રહેતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.