લોકો પહેલા પ્રેમને છોડીને જતાં તો રહે છે પરંતુ થોડાક સમય બાદ ફરીથી પાછા ફરે છે. તમારા માંથી કેટલાંક લોકો એવું માનતા હશે કે પહેલો પ્રેમ ભૂલવો સહેલો નથી આ કારણ થી લોકો પહેલાં પ્રેમને પાછો અપનાવી લે છે.
લોકા પોતાનાથી જોડાયેલા કોઇ પણ વ્યક્તિને કોઇ બીજા સાથે જોવાનું પસંદ કરતાં નથી.
કેટલીક વખત કેટલાકને નવો સાથી મળતો નથી અને એકલતાપણું એમને પરેશાન કરવા લાગે છે. એવામાં તેઓ પહેલા વાળા સાથે સંબંધમાં જ સાથ શોધવા લાગે છે.
કેટલાક લોકો પૈસા અને સુખ સુવિધાઓને ગુમાવવા માંગતા નથી અને જો એક્સ પૈસાદાર હોય તો એની સાથે પાછા આવવાનું આ એક મોટું કારણ બની શકે છે.
કેટલાક લોકો એક્સના આકર્ષણથી બહાર જ નિકળી શકતાં નથી.