ઓકયુપેન્સી સર્ટીફિકેટ ધરાવતા પ્રોજેકટો રેરા હેઠળ આવતા ન હોવાથી દોડધામ

આગામી ૧લી મેી રીયલ એસ્ટેટ એકટ રેરાની અમલવારી વાની છે. જેમાં બિલ્ડરોને ડેવલોપર્સ માટેના નિયમો કડક બનાવવામાં આવ્યા છે.

આ નિયમોમાં બાંધકામ માટેના સર્ટીફિકેટો, મિલકત ખરીદનારને ઝડપી કબ્જો આપવો, ગ્રાહકો પાસેી ઉઘરાવવામાં આવેલી રકમના ૭૦ ટકા બેંકમાં જમા રાખવા સહિતના નિયમોનો સમાવેશ ાય છે. ત્યારે એક તરફ એવું લાગી રહ્યું છે કે, રેરાની અમલવારી તા બિલ્ડરો ઉપરનું ભારણ વધશે.

રેરા અમલી બને ત્યારબાદ ભાગદોડમાં વધારો ાય તેવી સંભાવના હોવાી અમુક બિલ્ડરો કે જેઓના પ્રોજેકટ પૂર્ણ વા આવ્યા છે તેઓ ઓકયુપેનશી સર્ટીફિકેટ માટે અધિરા બન્યા છે અને સનિક તંત્રનો સંપર્ક કરી રહ્યાં છે.

આ માટેનું મુખ્ય કારણ એ છે કે, હાલમાં ચાલુ પ્રોજેકટ રેરા હેઠળ સમાવવામાં ન આવે તે માટે ૧લી મે અગાઉ જ ઓકયુપેન્સી સર્ટીફીકેટ મેળવી લેવામાં આવે.

ગેરા ડેવલોપમેન્ટના એમ.ડી. રોહિત ગેરાએ કહ્યુ હતું કે, ઓકયુપેન્સી સર્ટીફિકેટ ધરાવતા પ્રોજેકટોને રેરા હેઠળ સમાવવાનાં ની માટે પૂર્ણ વા આવેલા પ્રોજેકટોનું ઓકયુપેન્સી સર્ટીફિકેટ લેવા માટેની કામગીરી ઝડપી કરવામાં આવી છે.

વધુમાં ડેવલોપર્સોએ રજિસ્ટ્રેશન પણ ફરજીયાત હોવાી રેરાની અમલવારી ાય તે પહેલા જ‚રી તમામ કામગીરી પૂર્ણ કરી દેવા માટે કવાયત હા ધરવામાં આવી છે. જો બિલ્ડરો ૧લી મે અગાઉ ઓકયુપેન્સી સર્ટિફિકેટ મેળવવા સફળ ન ાય તો તેઓએ પ્રોજેકટને ૩ મહિનાની અંદર રેરા હેઠળ નોંધાવવો પડશે.

આ કામગીરીી બચવા માટે બિલ્ડરો ઓકયુપેન્સી સર્ટીફિકેટ મેળવવા અધિરા બન્યા છે. ખાસ કરીને અધુરા કામોને પુરા કરીને બને તેટલી ઝડપી ઓસી મેળવી લેવા માટે મહેનત હા ધરી છે.

આ મુદ્દા ઉપરી સ્પષ્ટ ાય છે કે, ફરજિયાત નોંધણીના નિયમી બચવા માટે ઓકયુપેન્સી સર્ટીફિકેટ મેળવવા દોડધામ શ‚ કરવામાં આવી છે.

રેરાના કાયદામાં ગ્રાહકો માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હોવાી બિલ્ડરો મો ભારણ વધે તેવી શકયતા છે. જો પૂર્ણ વા આવેલા પ્રોજેકટોની પણ ફરજીયાતપણે રેરા હેઠળ નોંધણી કરવામાં આવે તો બિલ્ડરોને વધુ કડક કાયદાનો સામનો કરવો પડશે.

પ્રોજેકટોમાં માળખાગત સુવિધાઓ જેવી કે પાણી, શૌચાલય, વિજળી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ યા બાદ ઓકયુપેન્સી સર્ટીફિકેટ આપવામાં આવે છે અને સનિક તંત્ર દ્વારા આ સર્ટીફિકેટ ઈસ્યુ કરવામાં આવે છે.

રેરાના કાયદાની અમલવારીના કારણે બિલ્ડરો અને ડેવલોપર્સની મુશ્કેલીમાં વધારો વાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે અને રીયલ એસ્ટેટ ક્ષેત્રને માઠી અસર પહોંચશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ૧લી મે બાદ રેરાની અમલવારીી રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં શું ફેરફારો આવે છે તે જોવાનું રહ્યું.

આ કાયદામાં અમુક નિયમો બિલ્ડરોના ફાયદામાં પણ લેવામાં આવ્યા છે. દા.ત. તંત્ર દ્વારા પ્રોજેકટોને મંજૂરી માટે કરવામાં આવતા ગલ્લા-તલ્લા બદલ ખુલાસા કરવા પડશે. જેી કાયદો અમલમાં આવતા હવે મંજૂરી માટે લાગતો વધુ પડતો સમય દૂર શે.

આ ઉપરાંત અમુક લે-ભાગુ પ્રોજેકટોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળવાની પૂરેપુરી શકયતા દેખાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.