• એ દિવસો ગયા જેમા યુવતીઓ ૨૦ વર્ષ થતા જ પરિવારના બધા સભ્યોને તેના લગ્નની ચિંતા સતાવતી હોય છે પરંતુ આજકાલની લાઇફસ્ટાઇલની સાથે બદલતુ પરિવર્તન અને યુવતીઓના જીવનનો ઉદ્ેશ્ય માત્ર લગ્ન કરવા સુધી સિમિત નથી રહી ગયો. તેના માટે ઘણા કારણો જવાબદાર છે.
  •  માત્ર સામાજિક અને આર્થિક સ્વતંત્રતા નહીં પરંતુ અન્ય એવા કારણો વાત કરીએ તો જાણ થાય કે શા માટે યુવતીઓ મોટી ઉંમરે પરણવાનું પસંદ કરે છે અને શા માટે મોડેથી લગ્ન કરવા ઇચ્છે છે.
  • જે બધુ તમને આગળની સ્લાઇડ્સમાં જાણી શકશો, આ કારણો અંગે….

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.