રૂચા થાઇરોઇડ પોઝીટીવ હોય આરોગ્યનો ખર્ચ ન ઉપાડી શકતા જનેતાએ ઝાલાવાડ બાલગૃહમાં મુકી: પેટે સંતાન કરવા કરતાં હૈદરાબાદના દંપતિએ બાળકીને દત્તક લેવાનો નિર્ણય લીધો

સુરેન્દ્રનગર જિલ્લા બાળ સુરક્ષા એકમ વિશિષ્ટ દત્તક સંસ્થા ખાતે બાળકી રુચા, ઉમર ૫ વર્ષ, ની હતી ત્યારે જન્મ બાદ થાઇરોડ પોઝીટીવ હોય તેથી જેતે સમયે. બાળકી ના આરોગ્ય નો ખર્ચ નો ઉઠાવી ન શકનાર. માતા બાળકી ને તરછોડી ને સંસ્થામાં સોંપવામાં આવેલ, કહેવાય છે કે જેનું કોઈ નહીં તે નો ભગવાન હોય છે તે મ આ કિસ્સા માં બન્યું મોટા નસીબ સાથે આવેલી અને જન્મ થી રોગ નો ભોગ બનેલી રૂચા નું નસીબ જાગ્યું અને હૈદરાબાદ માં રહેતું દંપતિ જોડી પરદેશી મહિલા એ પોતાને પેટે સંતાન કરવા કરતાં જે બાળકી માતા પિતા વિહોણી અને નિરાધાર હોય તેવી પૂત્રી ને દત્તક લઈને ને તેનું ભાવિ નું ધડતર કરવું તેવા નિર્ધાર કરનાર દંપતીએ સુરેન્દ્રનગર બાલ ગ્રુહની વેબ સાઇટ પર માહિતી લઈને પોતાની ઇચ્છા દર્શાવી ને પોતે દત્તક  લેવાની પ્રક્રિયા હાથ ને દંપતી સુરેન્દ્રનગર આવી ચડયું હતું  હાલ આ બાળકી ને આજે જુવેનાઇલ જસ્ટિસ એકટ તથા એડોપશન રેગ્યુલેશ ના નિયમોનુંસાર મૂળ હૈદરાબાદ ના દંપતી પતિ :- યુરિમ પત્ની :- હેથર  ખાસ જરૂરિયાતવાળી બાળકી ને ઓનલાઈન પ્રક્રિયાથી પસંદ કરેલ છે. ત્યારે  સુરેન્દ્રનગર ખાતે બાળકીને પૂર્વ દત્તક લેવામાં આવી

આજ  એજયુકેશન યુગ માં  હકારાત્મક ઉદાહરણ પૂરું પડવાની સાથે માનવતા મહેક પ્રસરાવી છે ત્યારે આ હૈદરાબાદ નાં  દંપતી સાથે રહી સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.રાજેશ સુરેન્દ્રનગર દુઘરેજ નગરપાલિકા પમુખ વિપીન ટોલિયા, SDO – જે એન મકવાણા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી – અજય મોટકા તથા તમામ ટીમ દ્વારા કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.