સદીઓથી એક બીજા દુશ્મન સાપ અને નોળિયાની કહાની
વગડામાં ક્યારેક સાપ અને નોળિયાની લડાઇ જોવા મળે છે. આ જબરદસ્ત લડાઇનો અંત મોટે ભાગે સાપના મરણથી આવે છે ! નોળિયો ઝેરી કોબ્રાને પણ મારી શકે છે ! નોળિયો અત્યંત ચાલાક પ્રાણી છે.
તે સાપના હુમલાને ચુકાવતો રહે છે અને જ્યારે સાપ થાકી જાય છે ત્યારે તે હુમલા કરે છે અને સાપને ગળામાંથી પકડીને, કરડીને મારી નાખે છે. ક્યારેક એવું પણ થાય છે, કે નોણોયા થી ભાગી જાય પરતું નોળિયાની ગતિ જ અંતે તેને જીતવે છે.
દુનિયાનો સૌથી ઝેરી સાપ કિંગ કોબ્રા પણ નોળિયા પાસે ચાય કમ પાણી છે, નોળિયાને ઘરમાં રાખવાથી ધર માં સમૃધિ વધે છે તેવું પણ એક માન્યતા છે અને પૂર્વ ભારતના જંગલોમાં તેને લોકોની આસપાસ અને નદીના વિસ્તાર માં રહેતા જોય શકાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com