બાંગ્લાદેશમાંથી પકડાયેલો અબુ તલ્હા મુખ્ય હેન્ડલર હોવાની આશંકા
તાજેતરમાં રાજકોટમાંથી ત્રણ આતંકીઓ ઝડપાયા હતા અને વધુ તપાસ માટે ATSટીમ તેને અમદાવાદ લઇ ગયી છે. તેવા સમયે બાંગ્લાદેશી તપાસ એજન્સીઓએ અલ-કાયદાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબુ તલ્હાને પકડી પડ્યો છે. અબુ તલ્હા રાજકોટથી ઝડપાયેલા ત્રણ આતંકીઓનો હેન્ડલર હોવાની શંકાઓ સેવાઈ રહી છે. તેવા સમયે ATSની ટીમ તેને ગુજરાત લાવી પુચ્પરાચ કરવાની તયારી દાખવી છે તેના માટે ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયએ પણ આ બાબતે તત્પરતા દાખવી છે.
અબુ તલ્હા અલકાયદાના વિવિધ એકમો અને મોડ્યુલને સંભાળતો મુખ્ય હેન્ડલર છે. ATS ઓફિસરોના માનવા અનુસાર તેની ઇન્ક્વાયરી દરમિયાન ગુજરાત સિવાયના દેશના અન્ય સ્થાનો વિશેના અલ કાયદાના મોડ્યુલ વિષેની પામ જાણકારી મળી શાકે છે.
રાજકોટથી જે આતંકીઓ પકડાઈ આવ્યા છે એ આતંકીઓ છે કે અલ કાયદા સાથે જોડાયેલા છે એટમામ બાબતોના ખુલાસા અબુ તલ્હાની પુચ્પરાચ બાજ ક્લીઅર થયી શકશે. આ ઉપરાંત એ ત્રણેય અબુ તલ્હા સાથે ટેલીગ્રામ એપ્લીકેશનથી કનેક્ટેડ હતા તવું.