ગત અંકમાં આપણે જોયું કે અર્જુન પોતાના સંબંધીઓના મોહમાં ઘેરાઈને સામે ઊભેલા યોદ્ધાઓી વિમુખ વા ઈચ્છે છે. અર્જુનની આ માનસિક દશાને આગળ હજી સમજીએ.
ધર્મ એટલે શું ?
શ્રુતિ અને સ્મૃતિએ પ્રતિપાદન કરેલા સદાચારને ધર્મ જાણવો.ધર્મસંહિતારૂપશિક્ષાપત્રીનાઆ ૧૦૩મા શ્લોકમાંપૂર્ણપૂરુષોત્તમ ભગવાન શ્રીસ્વામિનારાયણ ધર્મની સરળ અને સચોટ વ્યાખ્યા આપતા સૂચવ્યું છે કે શાવર્ણિત સદાચાર તે ધર્મ છે.
આ સદાચારરૂપધર્મોને જાણનાર અર્જુનને ખબર છે કે ધર્મનુંપાલન આ લોક અને પરલોકમાં સુખનું કારણ છે. વળી, ધર્મરાજ યુધિષ્ઠિરનું જીવન પણ તેમની સમક્ષ હતું. તેી જ૦ખ/ૠ૫ઊં -૫(ગુરુને દેવ સમાન જાણવા જોઈએ.) એ સદાચારનેબાળપણી જ જીવનમાં ચરિર્તા કરતા અર્જુનનેગુરુજનો પ્રત્યે કેવો ભાવ હશે તે સમજી શકાય છે. વળી, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય વગેરે આચાર્યો અને ભીષ્મ, સોમદત્ત, ભૂરિશ્રવા, શલ્ય વગેરે ગુરુજનોનો અર્જુન પ્રત્યેનો ભાવ પણ વાત્સલ્યપૂર્ણ અને ઉદાર હતો.
તેી જ અર્જુન જ્યારે ગુરુજનોનેરણમેદાનમાં સામે ઊભેલા સશ અને યુદ્ધ માટે ઉત્સુક યેલા જુએ છે. ત્યારે તેઓ વિરોધપક્ષમાં હોવા છતાં તેમની સામે લડવું તેને અધર્મ જણાય છે. વળી, ક્ષત્રિયો માટે ભિક્ષા માગીને ખાવું એ નિંદનીય હોવા છતાં ગુરુજનોને મારીને રાજ્ય ભોગવવા કરતા તો તે પણ ઘણું સારું જણાય છે અને તેી જ સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણના કહેવા છતાં વિષાદને લઈને મોહાંધ ઈને સદાચારના બહાને પોતાના સંબંધીઓ પ્રત્યેના મોહને પુષ્ટ કરતા કહે છે કે,
આ મહાનુભાવ ગુરુજનોનેહણવા કરતા હું લોકમાંભિક્ષાનું અન્ન ખાવાનું પણ કલ્યાણકારી સમજુ છું, કારણ કે ગુરુજનોનેહણીને પણ હું આ લોકમાંલોહીીખરડાયેલા ર્અ અને કામરૂપ ભોગોને જભોગવીશ ને!
જોતા તો જણાય કે અર્જુનની કેવી ઊચ્ચ સમજણ કે, જે ગુરુજનોના આપણા ઉપર ઉપકાર છે, તેમને દુ:ખી કરવાી કદાચ આ લોકના ર્અ અને કામરૂપ ભોગો મળતા હોય તો પણ તેલોહીીખરડાયેલા નકામા અને કલુષિત જ છે.
જોઅર્જુનની આ સમજણ સાચી હોય તો સાક્ષાત્ શ્રીકૃષ્ણએ શા માટે ર્પાને તેના ગુરુજનો વિરુદ્ધ યુદ્ધ કરવાનો આદેશ આપ્યો? શું શ્રીકૃષ્ણનો આ આદેશ અધર્મસૂચક હતો? જો નહીં, તો પછી અર્જુન જે ભણ્યો હતો તે અધર્મ હતો?
શ્રીકૃષ્ણનો આદેશ અને એ બંને સાચું છે. પણ પરિસ્િિત એવી છે કે આ સમયે શ્રીકૃષ્ણનો આદેશ માનવો કે ?
વસ્તુત: છે કે અર્જુન જેને ધર્મ માને છે તે ધર્મ ન હતો પરંતુ પ્રત્યક્ષ ભગવાન કહે તેમ કરવું એ જ ધર્મ છે.તેનો ર્અ એવો પણ ની કે શ્રૃતિસ્મૃત્યુપાદિત ધર્મો ખોટા છે. પરંતુ શ્રુતિ અને સ્મૃતિ વગેરે ગ્રંોી પણ પર અને મહાન એવા પ્રત્યક્ષ ભગવાન કહે એ જ ધર્મ છે. શ્રુતિ વગેરેનાસદાચારનેપાળવાની ભગવાનની આજ્ઞા છે એટલા માટે જ તેને ધર્મ કહેવાય છે. પરંતુ તેી વિપરીત અને પરંપરાી ચાલ્યો આવતો કે મન માનેલો સદાચાર તે પણ ધર્મ ન કહેવાય.
તેી જ શિક્ષાપત્રીના ૨૪માશ્લોકમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ કહે છે પરધર્મ પાખંડધર્મ અને કલ્પિતધર્મ ન આચરવો.
કલ્પિતધર્મ એટલે મનનો માનેલો ધર્મ.અર્જુને મની માની લીધું કે મને ઉછેર્યો તેી તેઓ ગુરુજનો પૂજ્ય અને એવા ગુરુજનોને મારે મારવા ન જોઈએ, પછી ભલેને તેઓ સદ્ધર્મવિરુદ્ધ, પછી ભલેને તેને હણવાનો સાક્ષાત્ કૃષ્ણનો આદેશ હોય.
પરંતુ સંબંધીઓમાં યેલ મોહને કારણે લૌકિક જ્ઞાનનો ટેકો લઈ ભગવાનની આજ્ઞારૂપપરમધર્મને ખોટો પાડવા લાચાર યો. એટલા માટે જ મન:કલ્પિત ધર્મને છોડવાનો આદેશ આપતા શ્રીકૃષ્ણ કહે છે કે,બધા ધર્મ (મનના માનેલા) છોડીને એક મારે શરણે આવ(મારી આજ્ઞા પાળ). હું તને બધા પાપી મુક્ત કરીને મોક્ષ આપીશ. માટે (મન માનેલાધર્મોનો ભંગ વાી) શોક ન કર(મારી આજ્ઞા જ પરમ ધર્મ છે).
ટુંકમાં, પ્રગટ હરિની પ્રગટ આજ્ઞા એ જ ધર્મ અને આ ધર્મી જ મોક્ષ વાનો છે. મોહવશાત્ મની માનેલા ધર્મ ી નહીં.