તાજેતરમાં જ દહેરાદૂનમાં બનેલી બળાત્કારની એક ઘટનાના અનુસંધાને ભારતમાં પોર્ન સાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં 10માં ધોરણના વિધ્યાર્થીઓએ પોર્નફિલ્મ જોઈ તેનું અનુકરણ કરવા માટે સમકક્ષ વિધ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેને ગર્ભવતી પણ બનાવી હતી. જેના પગલે બાળકોના ભવિષ્યની ચિંતા સતાવતા સરકાર દ્વારા આ પ્રકારે નિર્ણય લેવાયો છે. આહિ આજે વ્યક્ત કરીશું સાઈબરસેક્સ વિષે જે આવી જ રીતે કઇંક સતત ઇન્ટરનેટ પર જોવાઇ રહેલી સેક્સ ફિલ્મો સાથે સંકળાયેલું છે અને એક ભયંકર બિમારીનું સ્વરૂપ ધારણ કરે છે.

csic.0સામાન્ય રીતે એવું માનવમાં આવે છે કે પુરુષો જ વધુ પડતી સેક્સ ફિલ્મો જુએ છે, પરંતુ હકીકત કઈક અલગ જ છે.  પુરુષ કરતાં સ્ત્રીઓ ઇન્ટરનેટ પર સેક્સ ફિલ્મો જોવામાં આગળ પડતી છે.

હવે તમને એ સવાલ સતાવતો હશે કે સાઇબરસેક્સ છે શું??? તો તેનો જવાબ એ છે કે જે વ્યક્તિ સતત ઓનલાઈન સેક્સ ફિલ્મો જોવે છે અને તેના આદિ બને છે તેને સાઇબરસેક્સ કહેવાય છે.  જે એક પ્રકારની માનસિક બીમારી જ છે. આ બીમારીના શિકાર લોકો હમેશા નેટ પર આવતી નવી નવી પોર્ન ફિલ્મો કે સેક્સ ફિલ્મોની ખોજમાં જ રહેતા હોય છે.

Teenage Girlએક અભ્યાસ મુજબ એવું બહાર આવ્યું છે કે 17% સ્ત્રીઓએ એવું સ્વીકાર્યું છે કે તેઓ ઓનલાઈન પોર્ન ફિલ્મો જોવાની આદિ બની ચૂંકી છે, અને એ વ્યસન ધરાવતી સ્ત્રીઓ હાઇપરસેક્સ્યુયલ બની જાય છે. જે એક પ્રકારની સેક્સ સંબંધિત બીમારી છે. અને તેના શિકાર દર્દીઓ પોતાનો મોટાભાગનો સમય પોર્ન સાથે સંકળાયેલી હલચાલમાં જ વ્યથિત કરતાં હોય છે, જેના કારણે તેને સમય અને સ્થાનનું પણ ભાન નથી રહેતું. જે વ્યક્તિ આ રીતે સાઈબરસેક્સનો આદિ બને છે તે હમેશા તેની ખોજમાં રહેતો હોય છે જેમાં સ્ત્રીઓ આગળ પડતી છે તેવા સમયે તેની માસિકતામાં પણ સેક્સ ફેન્ટસી જ છવાયેલી રહે છે અને સતત સેક્સના જ વિચારોમાં ખોવાયેલી રહેવાથી તે વધુ પડતા હસ્તમૈથુન કરવામાં ગરકાવ થાય છે.

જે સ્ત્રીઓ હાઈપરસેક્સ્યુઅલનો ભોગ બને છે તેઓને પોર્ન અને સેક્સ સિવાય બીજું કઈ દેખાતું જ નથી હોતું એટ્લે તેના માટે બીજા બધા મહત્વના કામો કરતાં આ કામ વધુ મહત્વનુ લાગે છે. અને સતત તેમાં વ્યસ્ત રહેવાને કારણે ઇનેરનેટમાં પણ તેના કારણે અન્ય સાઇટ કરતાં વધુ ટ્રાફિક દર્શાય છે.

image 2સાઈબરસેક્સ અને તેનાથી થતી માનસિક બીમારી હાઇપરસેકસુયલ એ એવી સંશયા છે જેમથી બહાર આવવું એ ખુબજ મુશ્કેલ કામ છે. જેમાં સ્ત્રીઓ પુરુષ કરતાં પણ વધુ ઝડપી આ બીમારીનો શિકાર બનતી જાય છે જે એક ચિંતાનો વિષય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.