કેમ કહ્યું ભડાકા કરવા નો બનાવ સુરત પોલીસમાં નોંધાયો છે 38 વર્ષની મહિલાએ નોંધાયેલી ફરિયાદમાં સામાજિક અસામાજિક પ્રવૃત્તિ અને માથાફરેલા ઉપદ્રવી તત્વોની હરકતોનો સામાજિક અરીસો બહાર આવવા પામ્યો છે બીપી બુધવારે મહારાણા પ્રતાપ સોસાયટી સુરત ખાતે રાતના પ્રથમ પર દસ વાગ્યે બનેલી એક ઘટનામાં એક મહિલાએ પોલીસમાં ઘર નજીક રહેતા રામુ ગોસ્વામી રામલા સામે ગોળીબાર કરી જાન લેવાના પ્રયાસ કરવાનું બનાવ પોલીસમાં નોંધાવ્યો છે મહિલાને મોઢા ઉપર ગોળી ની ગંભીર ઇજા સાથે દવાખાનામાં ખસેડવામાં આવી હતી, ગોળીબારની ઘટનામાં ભોગ બનનાર મહિલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે રામલા નો જન્મદિવસ હોય અને ફરિયાદીએ તેને જન્મદિવસની શુભકામના પાઠવવામાં મોડું કરી દેતા રામલો વિફર્યો હતો અને ભોગ બનનારને રસ્તામાં તારી આજે મારો જન્મદિવસ છે તે કેમ મને શુભેચ્છા આપી રસ્તા વચ્ચે રોમિયોગીરી કરતા રામલા ની વાત પર મહિલાએ નજર ન કરી અને તેને જવાબ ન આપ્યો તેથી રામલો ગુસ્સે થયો હતો અને પોતાની પાસે રહેલા અગ્નિ શસ્ત્ર મહિલા ના મોઢા પર ફાયરિંગ કર્યું હતું ભોગ બનનાર મહિલા અને તેમની નણંદ એ આ અંગે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ કરી હતી આરોપી રામલા વિરુદ્ધ ધાર્મિક અને અત્યારના પરયાસ અંગેનો ગુનો નોંધ્યો છે તેમ ડિવિઝન પોલીસના તપાસનીસ કર્મચારી એમ પરમારે જણાવ્યું હતું ઘટના સ્થળે થી બંદૂકમાં વપરાયેલી ગોળી સહિતના પુરાવાઓ ભેગા કર્યા હતાજન્મદિવસની વિશ નથી કરતી ?
Trending
- પાટણ: વઢિયાર પંથકના છેવાડાના વિસ્તારોમાં ચાલતા સેવા યજ્ઞની સુવાસ દિલ્હી સુંધી પહોંચી
- દાહોદ : ઘનશ્યામ હોટલ પંચેલા રિસોર્ટ ખાતે “મિલ્ક ડે “ની ઉજવણી કરાઈ
- રાસાયણિક નહીં પરંતુ કૂદરતી તત્વો વાળા ટૂથપેસ્ટ અને સાબુ તરફ લોકો વળ્યા!!!
- અંજાર: પોલીસ બેડામાંથી નિવૃત્ત થયેલા કર્મીઓનું સ્નેહમિલન યોજાયું
- ગીર સોમનાથ: નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
- ગીર સોમનાથ: વેરાવળ ખાતે સાંસદની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઈ
- ધોરાજી: પીપરવાડીમાં આવેલ આંગણવાડીના સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરતા સ્થાનિકોનો આક્ષેપ
- તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના 2061 કેસ: ડેન્ગ્યૂનો કહેર ઘટ્યો