ગત વર્ષ કરતા આરોગ્યના બજેટમાં ૧૧.૭૮ ટકાની વધુ ફાળવણી
કૃષિ લક્ષી બજેટમાં ખેડૂતોની માઠી
ભારત કૃષિપ્રધાન દેશ છે, પરંતુ ક્યાંક તંત્ર ખેડૂતોને સફળતા આપવામાં નિષ્ફળ રહી છે. રાજયની ચૂંટણીના પરિણામ બાદ સરકારે કૃષિ તેમજ ખેડૂતોને વિકસાવવાની યોજનાઓ વિશે વાતો કરી હતી. જયારે આ વર્ષે બજેટ બહાર પાડવામાં આવી રહ્યું છે. ત્યારે આ વર્ષનું બજેટ ગત વર્ષ કરતા ૧૬.૪૩ ટકા ઓછુ ફાળવવામાં આવ્યું છે. આ વર્ષે ‚પાણી સરકારે રૂ.૭૧૬૮ કરોડના ભંડોળની ફાળવણી કરી છે. જેમાં રૂ.૭૦૨ કરોડ શિક્ષણ, રિસર્ચ અને એકસટેન્શન સ્કીમ અને રૂ.૫૦૦ કરોડ ખેતી માટે ફાળવ્યા છે. ત્યારે અન્ય ક્ષેત્રો જેમ કે શિક્ષણમાં ૧.૭ ટકા બજેટ ઘટયું છે.
સામાજીક ન્યાય અને એમ્પાવરમેન્ટ ક્ષેત્રે જ્ઞાતિ-જાતિ વિવાદ વધતા સરકારે તેની ફાળવણી ૧૯.૫૫ ટકા વધારી દીધી છે. અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતી માટે રૂ.૩૭૪ કરોડ આપવામાં આવ્યા છે. તો પ્રિ-મેટ્રેક સ્કોલરશીપ માટે ૫૮ લાખ અને પેન્શનદારો માટે રૂ.૪૭૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
અન્ય મોટી ફાળવણી આરોગ્ય વિભાગ માટે કરવામાં આવી છે જેી ગરીબોના સ્વાસ્થ્યને જાળવી શકાય જે ગત વર્ષના હેલ્ બજેટ કરતા ૧૧.૭૮ ટકા વધુ છે. ખેડૂતો દેશનો પાયો છે. સારા વાવેતર છતાં પુરતા ભાવ ન મળતા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે અને દર વર્ષે હજારો ખેડૂતો જીવ ટૂંકવી દેતા હોય છે ત્યારે સામાન્ય ખેડૂતોની આશા એવા બજેટમાં તેમનું ભાથુ ભેગું થાય તેમ ની.
માટે જ સરકાર વિવિધ યોજનાઓ બનાવી રહી છે. પરંતુ ક્યાંક સકર્યુલેશનની સમસ્યાને કારણે વચેટીયાઓ દ્વારા ગફલતો તા પુરતા પ્રમાણમાં ખેડૂતોને લાભ મળતો ની.
આ વર્ષે ખેડૂતલક્ષી બજેટ છે એમ જાણી ખેડૂતો રાજી થયા હતા પરંતુ આ વર્ષે તો ગત વર્ષના બજેટ કરતા પણ ઓછુ ભંડોળ આપવામાં આવી રહ્યું છે.