રાષ્ટ્રસંત ગુરુદૃેવ નમ્રમુનિ મહારાજના સાંનિધ્યે પર્વાધિરાજ પયુર્ષણને શ્રેષ્ઠ બનાવતી આરાધના સીમંધર સ્વામી ભાવ યાત્રા – અને પ્રભુને પત્ર
ભાવો, વિચારો અને આત્માની શુધ્ધિ સો, પ્રભુના સિધ્ધાંતોની સરળ સમજ આપનાર રાષ્ટ્રસંત ગુરુદૃેવ નમ્રમુનિ મહારાજ સાંનિયે, પાવનધામમાં પર્વાધિરાજ પયુર્ષણ મહા પર્વ વિવિધ આરાધનાઓ સો વ્યતિત ઈ રહ્યાં છે.ભાવ હિંસાી મુક્ત વાનો શ્રેષ્ઠ ઉપાય છે અનેકાંતવાદૃ એ ભાવ સો ગુરુદૃેવએ સદ્દબોધ આપ્યો હતો કે જ્યાં ‘હોય શકે’ શબ્દૃ હોય છે ત્યાં સર્વ સમસ્યાનું સમાધાન હોય છે. દૃરેક સ્િિત, દૃરેક સંયોગો, દૃરેક સ્વભાવનો જ્યાં સ્વીકાર ભાવ હોય છે ત્યાં અને કાંતવાદૃ હોય છે. જેનામાં દૃરેક સ્િિતને સમજવાની શક્તિ હોય છે, તેનામાં સહનશક્તિ હોય છે. અને જેનામાં સહનશક્તિ હોય છે તેના ચહેરા પર સદૃાય સ્મિત હોય છે. જ્યાં અનેકાંતવાદૃ હોય ત્યાં આગ્રહ અને પક્કડ ન હોય.સવારે ઈનકલીનીંગ કોર્સમાં આત્મશુધ્ધિના પ્રયોગોમાં આજે રાષ્ટ્રસંત રાઈટ આઈડેન્ટીટીને કલીયર કરી હું આત્મા છું એ ભાવોને દ્દઢ કરાવ્યાં હતાં. અને કાંતવાદૃની સૂક્ષ્મ સમજ બાદૃ પૂજ્ય ગુરુદૃેવે અત્યંત અહોભાવ સો ભરતક્ષેત્રી મહાવિદૃેહક્ષેત્રની ભાવ યાત્રા કરાવી, સીમંધર સ્વામીના ચરણ-શરણમાં પાપોની આલોચના કરાવતાં ઉપસ્તિ ભાવિકોની આંખોમાંી પસ્તાવાના અશ્રુ વહેતાં હતાં. સંવત્સરીની આલોચના પહેલાં પ્રભુ સમક્ષ આલોચના કરવા દૃરેકને ‘પભુને પત્ર’ માં પોતાની યાદૃ, ફરિયાદૃ અને આલોચના દ્વારા પ્રભુ સો ઐકયતા અને મૈત્રી કરવાની પ્રેરણા કરતાં ઉપસ્તિ ભાવિકોએ પોતાના ભાવ પત્રમાં લખી પત્ર પ્રભુ ચરણે અર્પણ કયાર્ર્ં હતાં. પર્યુષણ પર્વના આ અવસરે પૂજ્ય ગુરુદૃેવની પ્રેરણાી “લુક એન લર્ન મોબાઈલ પાઠશાળા’ શ‚ ઈ રહી છે જેમાં લુક એન લર્નના દૃીદૃીઓ મોબાઈલ વેનમાં દૃરરોજ આઠ ી દૃસ અલગ અલગ સોસાયટીમાં જશે અને ત્યાંના બાળકોને પ્રભુના વચનો અને સિધ્ધાંતોનું જ્ઞાન આપશે. આ અવસરે જેમ નું હૃદૃય પર સુખ અને પર હિત કાજે ધબકે છે એવા સમસ્ત મહાજનના ગિરીશભાઈએ પશુજીવોની રક્ષા અને સહાય માટે તૈયાર કરેલ પુસ્તક ‘ગૌશાળા – પાંજરાપોળ પુનરુતન અભિયાન’ નું વિમોચન કીરીટભાઈમહેતા, યશ્વીનભાઈ કાપડી, અતુલભાઈ કામદૃાર, અમેરિકા ના ભક્તો આદિૃએ કયુર્ર્ં હતું. આવતીકાલે શુક્રવારે ૨૫.૦૮.૨૦૧૭ ના ‘ફેમિલી ફેસ્ટીવલ’નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દૃરેક સહપરિવાર સો બેસી એક બીજાની ભૂલોનું રીયલાઈઝેશન કરી, રડતાં હૃદૃયે ક્ષમાપના કરશે અને હળવા યેલાં હૃદૃયમાં પ્રેમ અને આત્મિયતાનો અહેસાસ કરશે.