• Chennai Super Kings

આ ટીમમાં બ્રાવો, શેન વોટ્સન, જાડેજા, સુરેશ રૈના જેવા સ્ટાર રહેલા છે. તો ચાલો જાણીએ આ ટીમ ક્યા ખેલાડીઓને મળી છે જગ્યા..

મહેન્દ્ર સિંહ ધોની (15 કરોડ)

સુરેશ રૈના (11 કરોડ)

રવીન્દ્ર જાડેજા (સાત કરોડ)

ફાફ ડુ પ્લેસીસ (આરટીએમ 1.6 કરોડ)

હરભજન સિંહ (2 કરોડ)

ડ્વેન બ્રાવો (6.4 કરોડ, આરટીએમ)

કરણ શર્મા (5 કરોડ)

કનિષ્ક સેઠ (20 લાખ)

મોનુ કુમાર (20 લાખ)

ચૈતાન્ય બિશ્નોઈ (20 લાખ)

કષિતીજ શર્મા (20 લાખ)

ધ્રુવ શૌરી (20 લાખ)

લુન્ગી નગીડી (50 લાખ)

મિચેલ સાનટેનર (50 લાખ)

શાર્દુલ ઠાકુર (2.6 કરોડ)

દીપક ચાહર (80 લાખ)

જગદીસન નારાયણ (20 લાખ)

માર્ક વુડ (1.5 કરોડ)

સેમ બિલિંગ્સ (1 કરોડ)

મુરલી વિજય (2 કરોડ)

આસિફ કેએમ (40 લાખ)

  • Kolkata Knight Riders

કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાં સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, રોબિન ઉથપ્પા, દિનેશ કાર્તિક જેવા અનુભવી ખેલાડી રહેલા છે. જયારે કુલદીપ યાદવ, પીયુષ ચાવલા જેવા બોલર પણ રહેલા છે. તો ચાલો જાણીએ આ ટીમમાં ક્યા ખેલાડીને મળી છે જગ્યા.

સુનીલ નારાયણ (12.5 કરોડ)

આન્દ્રે રસેલ (8.5 કરોડ)

મિચેલ સ્ટાર્ક (9.4 કરોડ)

ક્રિસ લિન (9.6 કરોડ)

દિનેશ કાર્તિક (7.4 કરોડ)

રોબિન ઉથપ્પા (6.4 કરોડ)

પિયુષ ચાવલા (4.2 કરોડ રૂપિયા)

કુલદીપ યાદવ (5.8 કરોડ)

શુભમન ગિલ (1.8 કરોડ)

ઇશંક જાગ્ગી (20 લાખ)

કમલેશ નગરકોટી (3.2 કરોડ), નીતિશ રાણા (3.4 કરોડ)

રિંકુ સિંહ (80 લાખ)

મિચેલ જોહ્ન્સન (2 કરોડ)

કુલદીપ યાદવ (આરટીએમ, 5.8 કરોડ)

અપ્પોરવ વાનખેડે (20 લાખ)

વિનય કુમાર (1 કરોડ)

કૅમરૂન ડેલોપોર્ટ (30 લાખ)

જાવોલ સિઆરેલ્સ (30 લાખ)

શિવામ માવી (3 કરોડ)

  • Kings XI Punjab

 કિંગ્સ ઇલેવન પંજાબે દુનિયાના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ અને યુવરાજ સિંહ જેવા ખેલાડીઓને સામેલ કર્યા છે અને ટીમમાં એવા અનેક ખેલાડી જે પોતાની સાથે જોડ્યા છે. તો ચાલો જાણીએ કિંગ્સ ઇલેવન પંજાબ ટીમમાં સામેલ કરવામાં આવેલ ખેલાડીઓ.

અક્ષર પટેલ (રિટેન)

રવિચંદ્રન અશ્વિન (રૂ. 7.6 કરોડ)

કરૂણ નાયર (રૂ. 5.6 કરોડ)

લોકેશ રાહુલ (રૂ .11 કરોડ)

ડેવિડ મિલર (3 કરોડ, આરટીએમ)

એરોન ફિન્ચ (રૂ. 6.2 કરોડ)

યુવરાજ સિંહ (2 કરોડ)

માર્કસ સ્ટોઇનિસ (6.2 કરોડ, આરટીએમ)

મયંક અગ્રવાલ (1 કરોડ)

અંકિત સિંહ રાજપૂત (3 કરોડ)

મનોજ તિવારી (રૂ. 1 કરોડ)

મોહિત શર્મા (રૂ. 4 કરોડ)

મુજેબ જાદરન (4 કરોડ)

બરિન્દર સરન (2.2 કરોડ)

એન્ડ્રૂ ટાઈ (રૂ. 7.2 કરોડ)

અક્ષદીપ નાથ (રૂ .1 કરોડ)

Ben Dwarshuis (1.4 કરોડ)

મયંક ડાગર (રૂ. રૂ. 20 લાખ)

પ્રદીપ સાહુ (20 લાખ રૂપિયા)

ક્રિસ ગેલ (રૂ. 2 કરોડ).

  • Royal Challengers Bangalore

આરસીબીની પાસે ગઈ સીઝનમાં વિરાટ કોહલી, ક્રિસ ગેલ, એબી ડી વિલિયર્સ જેવા ખેલાડી હતી પરંતુ તો પણ ટીમ પ્રીમિયર લીગની ટ્રોફીને મેળવવામાં નિષ્ફળ રહી હતી. આરસીબીએ વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ અને સરફરાઝ ખાનને પહેલાથી જ રિટેન કરી દીધા હતા. તો ચાલો જાણીએ આ ટીમમાં ક્યાં ખેલાડીને કરવામાં આવ્યા સામેલ..

વિરાટ કોહલી (૧૭ કરોડ, રિટેન)

એ.બી. ડી વિલિયર્સ (11 કરોડ, રિટેન)

સરફરાઝ ખાન (3 કરોડ, રિટેન)

બ્રેન્ડન મેક્કુલમ (3.6 કરોડ)

ક્રિસ વોક્સ (7.4 કરોડ)

કોલિન ડી ગ્રાન્ડહોમ (2.2 કરોડ)

મોઈન અલી (1.7 કરોડ)

ક્વિન્ટન ડી કોક (2.8 કરોડ)

ઉમેશ યાદવ (4.2 કરોડ)

યૂઝવેન્દ્ર ચહલ (6 કરોડ)

મનન વોહરા (1.1 કરોડ)

કુલવંત કેજરોલિયા (85 લાખ)

અનિકેત ચૌધરી (30 લાખ)

નવદીપ સૈની (3 કરોડ)

મુરુગન અશ્વિન (2.2 કરોડ)

મનદીપ સિંહ (1.4 કરોડ)

વોશિંગ્ટન સુંદર (3.2 કરોડ)

પવન નેગી (1 કરોડ, આરટીએમ)

મોહમ્મદ સિરાજ (2.6 કરોડ)

નાથન કલ્ટર નાઈલ (2.2 કરોડ)

અનિરુદ્ધ જોશી (20 લાખ)

પાર્થિવ પટેલ (1.7 કરોડ)

  • Mumbai Indians

મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યાને પહેલાથી જ રિટેન કરી લીધા હતા. મુંબઈ ઇન્ડિયન્સે કેરોન પોલાર્ડ આરટીએમનો ઉપયોગ કરી પોતાની સાથે ૫.૪ કરોડમાં જોડ્યા હતા. જયારે કૃણાલ પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સે ૮.૮ કરોડ રૂપિયામાં આરટીએમનો ઉપયોગ કરી પોતાની સાથે જોડ્યા હતા. તો ચાલો જાણીએ મુંબઈ ઇન્ડિયન્સની ટીમના ખેલાડીઓને..

રોહિત શર્મા (15 કરોડ રૂપિયા)

હાર્દિક પંડ્યા (11 કરોડ રૂપિયા)

જસપ્રિત બુમરાહ (રૂ. સાત કરોડ)

કેરોન પોલાર્ડ (5.4 કરોડ, આરટીએમ)

મુસ્તફિઝુર રેહમાન (2.2 કરોડ)

પેટ કમિન્સ (5.4 કરોડ)

સૂર્યકુમાર યાદવ (૩.૨ કરોડ),

કૃણાલ પંડ્યા (8.8 કરોડ, આરટીએમ)

રાહુલ ચહાર (1.9 કરોડ)

સૌરભ તિવારી (80 લાખ)

એવિન લેવિસ (3.8 કરોડ)

જેસન બેહરેન્ડૉર્ફ (1.5 કરોડ)

જેપી ડ્યુમિની (1 કરોડ)

તાજિનદેર ધિલ્લોન (55 લાખ)

શરદ લુમ્બા (20 લાખ)

સિદ્ધેસ લાડ (20 લાખ)

આદિત્ય તારે (20 લાખ)

મયંક માર્કન્ડે (20 લાખ)

અકિલા ધનંજયા (50 લાખ)

અનુકૂલ રોય (20 લાખ)

મોહસીન ખાન (20 લાખ)

  • Rajasthan Royals

 ઇન્ડીયન પ્રીમિયર લીગની સીઝન-૧૧ માટે Rajasthan Royals એ પોતાની ટીમમાં ભારતના જયદેવ ઉનાડકટને ૧૧ કરોડ ૫૦ લાખ બોલી લગાવીને ખરીદ્યા હતા. ટીમમાં એવા અનેક ખેલાડી છે જે ટીમ માટે મેચ ઇનિંગ રમી શકે છે. તો ચાલો જાણીએ આ ટીમના એવા ખેલાડી છે જે રાજસ્થાન રોયલ્સ ટીમના હીરો બની શકશે.

સ્ટીવન સ્મિથ (Retained)

સ્ટુઅર્ટ બિન્ની (રૂ. 50 લાખ)

બેન સ્ટોક્સ (રૂ. 12.50 કરોડ)

અજિંક્ય રહાણે (રૂ. 4 કરોડ આરટીએમ)

સંજુ સેમસન (8 કરોડ રૂપિયા)

જોસ બટલર (રૂ. 4.4 કરોડ )

રાહુલ ત્રિપાઠી (રૂ. 3.4 કરોડ)

ડી’આર્કી શોર્ટ (4 કરોડ રૂપિયા)

જોફરા આર્ચર (રૂ. 7.2 કરોડ)

ગોથમ ક્રિષ્નાપ્પા (રૂ. 6.2 કરોડ)

ધવલ કુલકર્ણી (75 લાખ આરટીએમ)

જયદેવ ઉનાડકટ (રૂ. ૧૧.૫ કરોડ)

અંકિત શર્મા (રૂ. 20 લાખ)

અનુરૂતે સિંહ (રૂ. 30 લાખ)

ઝહીર ખાને પાકેટેન (60 લાખ)

શ્રેયસ ગોપાલ (રૂ. ૨૦ લાખ)

એમએસ મિધુન (રૂ ૨૦ લાખ)

પ્રશાંત ચોપરા (૨૦ લાખ)

બેન લાઉંઘલિન (રૂ. 50 લાખ)

મહિપાલ લોમોર (20 લાખ)

જતિન સક્સેના (રૂ. 20 લાખ)

આર્યમાન વિક્રમ બિરલા (30 લાખ)

  • Delhi Daredevils

 કોલકાતાને ટાઈટલ અપાવનાર કેપ્ટન ગૌતમ ગંભીરની પોતાની ઘરેલું ટીમ Delhi Daredevils માં વાપસી થઈ છે. દિલ્હીએ ગૌતમ ગંભીરને ૨.૮ કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. જયારે મેક્સવેલને દિલ્હીને નવ કરોડ રૂપિયાની કિંમતથી ખરીદ્યા છે. જયારે મિચેલ સ્ટાર્કને પોતાની સાથે ૯.૪ કરોડ રૂપિયામાં સામેલ કરવામાં સફળ રહ્યા છે.

શ્રેયસ અય્યર (૭ કરોડ રૂપિયા)

ક્રિસ મોરીસ (11 કરોડ રૂપિયા)

રીષભ પંત (15 કરોડ રૂપિયા)

ગ્લેન મેક્સવેલ (9 કરોડ)

ગૌતમ ગંભીર (2.8 કરોડ)

જેસન રોય (1.5 કરોડ)

કોલીન મુનરો (1.9 કરોડ)

મોહમ્મદ શમી (3 કરોડ રૂપિયા)

કાગિસો રબાડા (4.2 કરોડના આરટીએમ)

અમિત મિશ્રા (4 કરોડ)

પૃથ્વી શો (1.2 કરોડ)

રાહુલ તેવાટિયા (3 કરોડ)

વિજય શંકર (૩.૨ કરોડ)

હર્ષલ પટેલ (20 લાખ)

આવેશ ખાન (70 લાખ)

શાહબાઝ નદીમ (3.2 કરોડ)

ડેન ક્રિશ્ચિયન (1.5 કરોડ)

જયંત યાદવ (50 લાખ)

ગુરક્રિત સિંહ (75 લાખ)

ટ્રેન્ટ બોલ્ટ (2.2 કરોડ)

મનજોત કાલરા (20 લાખ)

અભિષેક શર્મા (55 લાખ)

સંદિપ લમીચાને (20 લાખ)

નમન ઓઝા (1.4 કરોડ)

સયાન ઘોષ (20 લાખ)

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.