ભારત ડિસેમ્બર 2021માં અંતરિક્ષમાં માનવ અભિયાન મોકલશે. આ પહેલાં ડિસેમ્બર 2020 અને જુલાઈ 2021માં માનવરહિત અભિયાન મોકલવામાં આવશે. ભારતીય અંતરિક્ષ સંગઠન (ઈસરો) પ્રમુખે સિવને શુક્રવારે આ જાણકારી આપી.
ISRO પોતાની યોજનાને આગામી 40 મહિનાની અંદર પૂરું કવા ઈચ્છે છે. સિવનના જણાવ્યા મુજબ- 2022 સુધી ગગનયાનની ડેડલાઈન છે. આ ઘણો જ વ્યસ્ત કાર્યક્રમ છે, પરંતુ ઈસરો તેને કોઈ પણ કાળે નક્કી કરેલા સમયમાં પૂર્ણ કરશે.