કોઈના વિચારોમાં ખોવાયેલ
કોઈના સંબંધોમાં ગૂંચવાયેલ
કોઈના શબ્દોમાં ફસાયેલ
કોઈના અવાજમાં સંભડાયેલ
કોઈના નામમાં છુપાયેલ
કોઈના રાહ પર ચાલેલ
કોઈના પ્રેમમાં ઓડખાયેલ
કોઈના દિલ પર છાપેલ
કોઈના આજમાં જતાયેલ
કોઈના કાળમાં સમજાયેલ
ક્યારેક આ જીવનમાથી વિચારેલ
વાતો અને યાદો ફરી પછી ક્યારેક ભૂતકાલને
એકલતમાં યાદ કરી કરાવે છે જીવનની અનુભૂતિ.