લોકપ્રીય અને પ્રચલીત મેંસેજીંગ એપ્લીકેશન વોટ્સએપએ ગયા વર્ષે પોતાના યુઝર્સ માટે વિડિયો કોંલીંગ ફીચર બહાર પાડ્યું હતું હવે કંપનીએ આજ ફીચર માં બદલાવ કર્યુ છે. વોટ્સએપમાં એક નવુ ફિચર picture-in-pictureબહાર પાડ્યું છે. આ ફીચર એન્ડ્રોઇડ ૦ ડેવલપર પ્રીવ્યુંમાં ચાલી રહેલા વોટ્સએપ 2.17.265 પર જોવા મળશે.

એક વેબસાઇટ દ્વારા વોટ્સએપના આ ફિચરની જાણકારી આપવામાં આવી હતી. રિપોર્ટના મુતાબીક વોટ્સએપએ યુટ્યુબ વિડિયોના પ્લે બેંક ફીચરને શોધ્યું છે હાલ આ ફિચરને ટેસ્છિા માટે મુક્યું છે હાલ આ ફિચર યુઝર્સ માટે ઉપલબ્ધ નથી.

આ ફિચર માધ્યમથી યુઝર્સ picture-in-pictureમોડમાં વિડિયો જોઇ શકશો. આ સાથે વોટ્સએપના સેમ ચેટ બોક્સ પર આવેલા msgને પણ તેને જોઇ શકશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.