વોટ્સએપે પોતાના યુઝર્સ માટે એ નવા ફિચર લોન્ચ કર્યા છે. હવે તમે વિડિયો કોંલીગ સાથે ચેટિંગ પણ કરી શકશે. એટલુ જ નહીં હવે સ્ટેટસમાં ફોટો અને વિડિયોની જગ્યાએ તમે ટેક્સ પણ લખી શકશો. એટલુ જ નહી તેમ તેનો રંગ પણ બદલી શકશે. આ નવા ફિચર યુઝર્સને અપટેડ દ્વારા આપવામાં આવશે. આ ફિચર એન્ડ્રોઇ અને આઇઓએસ બંને યુઝર્સ માટે છે.

  • ફીચર

આ ફિચરમાં તમે વિડિયો કોલ દરમ્યાન પણ ચેટિંગ પણ કરી શકશે. મલ્ટી ટાસ્કીંગને ધ્યાનમાં રાખીને આ ફિચર્સને ડેવલોપ કરવામાં આવ્યો છે. આ ફિચરનું ઉપયોગ પણ ઘણો સરળ છે. આ ફિચરનો ઉ૫યોગ તમે જ્યારે કોઇ વ્યક્તિ સાથે વિડિયો કોલમાં વાત કરી રહ્યા છે. તે જ સમયે તમારે ચેટિંગ પણ કરવું હોય તો વિડિયો કોલીંગની સ્ક્રીનને ડ્રેગ કરીને કોઇપણ સ્ક્રીન પર રાખી દો. આમ કરવાથી તમને વિડિયો કોલીંગની સ્ક્રીન નાની અને ચેટ બોક્સ પણ દેખાશે.

સ્ટેટસમાં હવે ટેક્સ લખી શકશો..

વોટ્સએપના અપડેટ બાદ તમે અત્યાર સુધી સ્ટેટસમાં ફોટો અને વિડિયો. અપલોડ કરી શકતા હતા પરંતુ હવે તમે સ્ટેટસમા ટેક્સ પણ લખી શકશો. આ ફિચરએ ફેસબુકના નવા સ્ટેટસ ફિચર જેવું છે જેમાં તમે ટેક્સ લખતી સમયે બેકગ્રાઉન્ડ કલર બદલી શકશો. આ સ્ટેટસની ખાસીયતએ છે કે તમે તેમાં પ્રાઇવસી લગાવી શકો છો. આ ઉપરાંત આ ફિચરમાં તમને શેરીંગનો પણ ઓપ્શન મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.