બિઝનેસ વોટ્સ એપ વેપારીઓ અને ગ્રાહકોની જોડવાની કડી બનશે

વોટ્સએપ હાલ ફેસબુક ટ્વીટર કરતાં પણ વધુ વપરાતી હોય સાબિત થઈ છે તો હવે માલિકો પોતોની કંપની કે વ્યવસાય માટેનો ગ્રાહકો સાથે સીધો સંપર્ક સાધી શકશે. વોટ્સએપના ચીફ ઓપરેટીંગ ઓફિસરે જણાવ્યું હતું કે, તેમણે નાના-નાના દુકાનદારો અને વેપારીઓ પાસેથી વોટ્સએપનું પુછતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ પોતાના સ્માર્ટફોન વડે આંગણીના ટેરવે દિવસભરમાં હજારો લોકો સુધી પોતાનો વેપાર પહોંચાડે છે.

વોટ્સએપ આગામી દિવસોમાં ઘણા નવા ફિચર્સ લઈને આવશે અને ગ્રાહકોને પૂરેપુરો સંતોષ આપશે. બિઝનેસ એપ તેમના વપરાશકર્તાઆને તેમના નામોની આગળ એક ચકાસણી રેલા લીલા કલરના ચેકમાર્ક બેજ આપશે.

વિશ્ર્વભરમાં સોશિયલ મીડિયાથી લઈને સ્માર્ટ ફોન સુધી સૌથી વધુ મેસેજીંગ નેટવર્ક ધરાવતી એપ એટલે વોટ્સએપે ગુ‚વારના રોજ તેનું નવું સાહસ બિઝનેસ વોટ્સએપ લોન્ચ કર્યું છે જે લાખો વેપારીઓને માટે નવી ધંધાકીય તક ઉભી કરશે. તેથી તેઓ મફત પ્લેટફોમને મોનેટરી બનાવી શકે. આ એપનો ઉદેશ વ્યવસાયોને લક્ષ્યમાં રાખવાનો છે જે આ એપનો ઉપયોગ કરી પોતાના વેપારને આગળ વધારી શકે અને ગ્રાહકો સાથે જોડાઈને રહી શકે.

જો થર્ડ, બાચબોટ વ્યાપાર કરવા માટે મદદ‚પ થશે જે ગ્રાહકોની વ્યવસ્થા કરવા માટેનું માધ્યમ બનશે. હાલ તો આ સુવિધા મફત છે પરંતુ ભવિષ્યમાં તેઓ ચાર્જ લાગુ કરવાની યોજના બનાવી રહ્યાં છે જો કે હાલ વિશ્ર્વભરમાં વોટ્સએપ ૧.૩ બિલીયન ગ્રાહકો ધરાવે છે. ભારતભરમાં ૨૦૦ મિલીયન ગ્રાહકો છે તો આ કદમ ઈ-કોમર્સ બાદ હવે એમ-કોમર્સ તરફ જવા માટેનું સફળ નિર્ણય બનશે. જો કે હવે વોટ્સએપે વિડીયો કોલિંગ ફિચર્સ શ‚ કરી દિવસભરના ૩૪૦ મિલીનય ગ્રાહકોને ૨૦૧૭ સુધીમાં આકર્ષી લીધા જ છે.

ઈડિમાએ જણાવ્યું હતું કે, ગ્રાહકો પ્રોડકટ ખરીદવા માટે ઉત્સાહિત છે માટે તેમની કળી બની તેમની સુવિધા વધારવા માંગીએ છીએ જે. ૨૦૧૭માં ફેસબુકથી વોચટયૂમાં જોડાયેલો છે તો વોટ્સએપ ફ્રી મેસેજીંગ પ્લેટફોર્મ પૂરું પાડી દર વર્ષે એક ડોલરનું સબ્સક્રિપ્શન ચાર્જ બંધ કરાવ્યું હતું. વોટ્સએપનો ડંડો વિશ્ર્વભરમાં વાગી રહ્યો છે. ત્યારે હવે તેની મક્કમતાં બનાવી રાખવા નવો પ્રવાસ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.