મેષ
આજે આપના કાર્યાલય અથવા ઘરે થોડો તનાવ ઉભો થઈ શકે છે. સંભાવના છે કે આપના આસપાસના લોકો ગુસ્સામાં હોય જેનો પ્રભાવ આપના મૂડ પર પડી શકે છે. ચિંતા ન કરશો આ સમય પર વીતી નશે. આપ પોતાના કામો પર ધ્યાન દેશો. પોતાના કામ પર ધ્યાન દેવાથી આપનું ધ્યાન પરેશાનીઓ પર નહીં જાય. બધાનો મૂડ જલ્દી ઠીક થઈ જશે. અને બધુંજ ઠીક થઈ જશે.
વૃષભ
આજે આપનું ભાગ્યજ આપને સફળતા અપાવશે. આજે બધુંજ આપની ઇચ્છા મુતાવક થશે. આપને લાગશે કે આ બધું આપની મહેનતથી ન થઈને આપના સહભાગ્યેજ થઈ રહ્યું છે. આ સમયનો પુરેપુરો લાભ ઉઠાવશો.
મિથુન
આજે અધ્યાત્મ તરફ આપનો ઝોક વધુ રહેશે. આપ પોતાની જીંદગીમાં ધર્મનું મહત્વ સમજી શકશો. આજે આપ પોતાની અંદર જોવા ચાહશો અને એને માટે આ સમય બરોબર છે. આ રાહ પર જવાથી આપને સુખ શાંતિ મળશે.
કર્ક
ધ્યાનમાં રાખજો કોઈ મહત્વપૂર્ણ કામને માટે અન્ય કોઈ પર આશ્રિત ન રહેશો આ કામ પોતે જાતેજ કરે નહિતર પરિણામ કંઈક નિરાશાજનક હોઈ શકે છે. આજે આપ કોઈ સરકારી અધિકારીને મળી શકો ચો જે આપના સરકારથી સંબંધિત કામ કરવામાં મદદ કરશે.
સિંહ
આજે આપ કોઈ સામાજીક સમારંભમાં ભાગ લેશો. આ સમારંભ આપના કોઈ સગાને ત્યાં પણ હોઈ શકે છે. આ સમારંભમાં જવાથી આપને ખુબજ ખુશી થશે એટલે આ સમારંભમાં જવું આપના માટે આવશ્યક છે.
કન્યા
આજે આપ પોતાના પરિવારની સાથે સમય પસાર કરશો અને ખૂબજ મઝા કરશો. કંઈક એવું કરો જેનાથી બધાને ખૂબજ મઝા આવે અને આપ એકબીજાની વધુ નજીક આવી શકો. આપ એમની સાથે કોઈ આનંદપ્રદ ખેલ પણ ખેલી શકો છો અથવા કોઈ ફિલ્મ જોવા જઈ શકો છો. એથી આપ પોતાને તાજા અનુભવશોજ અને આપના સંબંધો મજબુત બનશે.
તુલા
આજે આપ આપનું વલણ કોઈ નવા કામ તરફ હશે. આ રૂચિ શતરંજ રમવાથી લઈને આકાંક્ષામાં ઉડવા સુધી કંઈ પણ હોઈ શકે છે. આ સમય પોતાની દિનચર્યામાં પરિવર્તન લાવવા અને કંઈક આનંદ ઉઠાવવાનો છે. આજે આપનું મન જે પણ કરવાનું કરે એ કામ જરૂર કરો. એને કરવાથી આપને કોઈ પ્રસ્તાવો નહીં થાય.
વૃશ્ચિક
સારી દોસ્ત આપને ખરો જવાબ આપશે. પોતાની જીવનશૈલી સુધારવાને માટે પોતાના દોસ્તોની સાથે વાત કરો. અને એમની પાસેથી રચનાત્મક જબાવ મેળવો. પોતાની નિરાશાને છૂપાવશો નહી એ આપના માર્ગમાં આડી આવશે. કેટલાક રહસ્યો ખુલી જવાથી કે ગેરસમજણથી આપ થોડાક તનાવમાં આવી શકો છો.
ધન
ભવિષ્યની યોજનાઓ બનાવવાને માટે આ સમય ખૂબજ સાચે છે. આપમાંથી જે લોકો પરેશાનીનાં સામનો કરી રહ્યા છે તેમણે પોતાના વ્યૂહમાં ફેરફાર કરવો જોઈને જેથી આપ પોતાના લક્ષ્યોને સ્હેલાઈથી પ્રાપ્ત કરી શકો. આ બધું કરવાને માટે આજથી વધુ સારો બીજો કોઈ દિવસ હોઈ ન શકે. આપનું આ કદમ આપના ભવિષ્યને માટે શુભ ફળદાયક રહેશે.
મકર
કોઈ પારિવારિક કામથી આપને કદાચ બહાર જવું પડે. આપે કદાચ વિદેશ યાત્રાથી ખૂબજ ખુશી મળશે.
કુંભ
આજે અધ્યાત્મ તરફનું આપનુ વલણ પહેલાના કરતાં વધુ હશે. આપ ધાર્મિક અને આધ્યાત્મિક માન્યતાઓની બાબતમાં વિચાર કરશો. એથી આપને આપની જીંદગીની બાબતમાં સમજ વધશે.
મીન
આજે આપ પોતાના ઘરેલુ જીવનથી સંતુષ્ટ રહેશો. ઘણાં સમયથી આપ પોતાના ઘરેલુ જીવનની બાબતમાં નથી વિચારી રહ્યા. કેટલો સમય વીતી ગયો છે ત્યારથી આપે એને મહેસૂસ નથી કરેલ કે આપનું ઘરેલુ જીવન કેટલું મહત્વપૂર્ણ છે. આપનું મન પોતાના લોકોની સાથે ઘરમાંજ રહીને સમય વીતાવવાનું થતું હશે.