બુધવારના દિવસે કઈ રાશિના લોકોનાં સિતારા બુલંદ હશે અને કઈ રાશિના લોકોને થોડુ સાવચેત રહેવું પડશે. જાણો તમારું 22 નવેમ્બર નું રાશિફળ.
મેશ: આરોગ્યમાં સુધારો થશે. મન–સન્માન મળશે. સંપતિ સુખ પણ મળશે
વૃષભ: નોકરીમાં લાભ થશે. ધનમાં વૃદ્ધિ થશે અને આરોગ્યની કાળજી રાખવી.
મિથુન: વિવાદથી બચાવ કરવો. પૈસાના વ્યવહારોમાં સાવધાની રાખવી. આરોગ્ય સારું રહશે.
કર્ક: પારિવારિક જીવન સારું રહશે. આરોગ્યમાં સુધારો અને યાત્રાના યોગ છે.
સિંહ: દોડ-ભાગ માં વધારો થશે. મન-સન્માન મળશે અને નાણાં ખર્ચ પર ધ્યાન આપવું
કન્યા: રોકાયેલા કામ પૂર્ણ થશે સંતાન પક્ષને સફળતા મળશે અને માન-માનમાં વધારો થશે.
તુલા: મહત્ત્વની નિર્ણયમાં સાવધાની રાખવી. વિવાદથી બચવું અને લીલા ફળનું દાન કરવું.
વૃશ્ચિક: રોકાયેલા નાણાં પાછા મળશે. નાની યાત્રાનો યોગ છે. ઘરના કામમાં વ્યસ્ત રહેશો.
ધનુ: આજે તમે કામમાં વધુ ગૂંચવાયેલા રહેશો. લખવ વાંચવામાં સાવધાની રાખવી અને ધન લાભ થશે
મકર: કારકિર્દીમાં સફળતા મળશે. પારિવારિક મુશ્કેલીઓ દૂર થશે અને ધનમાં વૃદ્ધિ થશે.
કુંભ: આરોગ્યનું ધ્યાન રાખવું. ક્રોધ પરનિયંત્રણ રાખવું. અને ગણેશજીની પૂજા કરવતી લાભ થશે.
મીન: સંતાન પ્રાપ્તીના યોગ છે. માન- માન મળશે અને પ્રેમના સંબંધો માં સફળતા મળશે