મેષ
વિદ્યાર્થીઓને માટે આગળ ભણવા માટેના સમય અનુકુળ છે. આપે પોતાને વ્યવસ્થિત કરી લેવું જોઈએ. જો આપ કરવા ચાહો છો એ સંબંધિત દરેક પાસા પાસા પર બરોબર વિચાર કરી લો આજે આપે તમામ અવસરોમાંથી સારા અવસંરની પસંદગી કરવાની છે.
વૃષભ
આજ આપનું દીલ અને દિમાગ બંને પૂરી મસ્તીમાં રહેશે. આપનું મન કામમાં બીલ્કુલ નહી લાગે. આપ કદાચ પોતાની જવાબદારીઓ પણ બરોબર નિભાવી નહી શકો. મોજ મસ્તી કરવી ખોટી નથી પણ આપે એની સાથે પોતાની જવાબદારીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ.
મિથુન
આજે આપ ખૂબજ સંતોષમાં છે એવું અનુભવશો અને પોતાના દોસ્તોની સાથે ક્યાય બાહર ફરવા જવા ચાહશો. સારીરીતે તૈયાર થઈને પોતાના દોસ્તોની સાથે બહાર જાઓ અને ખૂબ મઝા કરો. આપનું કાય ઠીક ઠાક ચાલી રહ્યું છે. આપના સંબંધો પણ સુધરી રહ્યા છો.
કર્ક
આજે આપના ઘરે સમુદ્ર પારથી મહેમાનોની આવવાની સંભાવના છે. એથી આપના ઘરે ખુશીનું વાતાવરણ હશે. જો આપ કામમાં વ્યસ્ત પણ હશો તો પણ સમય કાઢીને એમની સાથે આનંદ લો. આપના દોસ્તોનો સાથ આપને ઘણી બધી ખુશીઓ આપશે.
સિંહ
આજે આપ પોતાના કામના સ્થળ પર ખૂબજ મહેમાન કરશો અને આપને પોતાની ઉપલબ્ધિઓ પર ગર્વ થશે. પરંતુ આજે તમાયે પોતાના કુટુંબની સાથે સમય પસાર કરવો જોઈએ.
કન્યા
આજે આપની જીંદગીમાં થોડીક આધી પાછી થશે. એવું લાગે છે કે આપની આસપાસની પરિસ્થિતિઓ બગડી રહી છે. એ આપના કામના સ્થળપર કેટલાક અણગમતા પરિવર્તનો પણ હોઈ શકે છે. મુંઝાશો નહીં બધુંજ ઠીક થઈ જશે. આપ બસ પોતાના ગુસ્સાને કાબુમાં રાખજો. ધીમે ધીમે બધુંય શાંત થઈ જશે.
તુલા
આજે આપને લાગશે કે આપ ગુસ્સા અને ચિંતાની પકડમાં આવી ગયા છો. આજે આપ પોતાની જીંદગીના ઘણાં બધા ક્ષેત્રોમાં ઉન્નતિની ધીમી ગતિને કારણે થોડાંક હતાશ પણ છો. પરંતુ આ પરિસ્થિતિથી પણ ગભરાશો નહીં. આથી આપને ખબર પડશે કે આપ કેટલા પાણીમાં છો. એથી આપ પોતાના ઉદ્દેશોની પ્રાપ્તિને માટે નવી યોજનાઓ બનાવી શકો છો.
વૃશ્ચિક
આજે આપ સ્વાર્થ વગર બીજાઓની મદદ કરશો. એથી આપને ખુશી મળશે. આજ આપને માટે સંબંધો ખૂબજ મહત્વપૂર્ણ રહેશે. ભલે પછી આ સંબંધો આપનાથી હોય અથવા જેને આપ નથી જાણતા એમનાથી હોય. આપને પોતાનાઓની સાથે સમય પસાર કરવામાં પ્યારની અનુભૂતિ થશે.
ધન
આજે આપ પોતાની જુની દિનચર્યામાં કંઈક નવું લાવવાનો પ્રયત્ન કરશો. શા માટે એ રૂચિના તરફ ધ્યાન દેવામાં ન આવે જેને આપ ઘણા સમયથી કરવા ચાહતા હતા. આજે આપ પોતાના કંટાળામાંથી બાહર નીકળીને એવું કંઈક કરો જેની ક્યારેય કોઈ એ આપથી અપેક્ષા પણ રાખી ન હતી. હાંસી મજાક આજ આપના પરિવારજનો અને મિત્રોમાં ખુશીઓ લાવી દેશે.
મકર
આજે આપ શાંતિપૂર્બક ઘરેજ કોઈ ઝઘડો સુલટાવવાની કોશીશ કરશો. જો આપના પરિવારજનો વચ્ચે બહસ થઈ જાય તો પોતાને એમની વચ્ચે ફસાયેલો અનુભવશો. આપે પોતાને વચેરિયો બનીને ઝઘડો થતો રોકવાનો છે. આવી રીતે જલ્દીથીજ બધું ઠીક થઈ જશે.
કુંભ
આજે ઘરના ઘણાં બધા કામોને લીધે આપનું માથું ઠેકાણે ન રહે. પરંતુ ઘર પર થઈ રહેલી સારી પ્રવૃત્તિઓ રચનાત્મકજ રહેશે એટલે આપ પોતાનું કામ બરોબર પુરૂં કરશો. આ સમયે પોતાના લોકોના સાથેનો પૂરો આનંદ ઉઠાવો પરંતુ સાથેજ પોતાના કામને પણ પુરૂં કરવાનો પ્રયત્ન કરશો. ઘર અને બાહરના કામમાં સંતુલન રાખવું એ આજનો આપનો મૂળમંત્ર છે.
મીન
આજે આપ કોઈ નાની યાત્રા પર જઈ શકો છો. એવી યાત્રા જેની આપે કદીએ કલ્પના પણ કરી ન હતી. આ યાત્રામાં ખૂબ મજા કરો. યા યાત્રા આપને ખૂબજ સારી નીવડશે. આ યાત્રા કામના કારણે હોય અથવા અંગત રૂપે હોય આપને ખુશીઓ આપશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com