દેવાનંદએ હિન્દી સિનેમાના ચર્ચીત ચહેરામાંથી એક છે. તેમણી ફિલ્મો હોય કે લુક્સ બધી જ વસ્તુનું એક અલગ જ જલવો હોય છે. આજે પણ તેમના સદાબહાર અંદાજને ભુલી શકાતુ નથી. આમ તો દેવાનંદ સાહેબ ડાયલોગ ડિલિવરી માટે જાણીતા છે પરંતુ એક વસ્તુ એવી પણ છે જેની ઘણી ચર્ચા થઇ હતી. શું તમે એ જાણો છો? તે છે કાળા રંગનો કોટ
સાચુ જ સાંભળ્યું તમે અમે કાળા રંગના કોટની વાત કરી રહ્યા છે દેવ સાહેબ સફેદ શર્ટ પર કાળા રંગના કોટ પહેતા તો જાણો કહેર થઇ જતો. આ સ્ટાઇલ એ દિવસોમાં ઘણી પ્રચલીત હતી. ફિમેલ ફેન્સ જ્યારે તેમને આ લુકમાં જોતી કોટમાં જોવા પોતાનો જીવ પણ જોખમમાં મુકી દેતી. આ જોઇ કોર્ટને આ મામલામાં દખલ દેવી પડી.
આ વાત ત્યારની છે જ્યારે તેમની ફિલ્મ ‘કાલા પાન્ત’ હિટ થઇ હતી. કોર્ટએ જ સમયે દેવ સાહેબને કાળા કપડા પહેરવા પર પાબંદી લગાવી હતી.
આમ તો દેવ સાહેબ પોતાના ફેન્સના જીવને જોખમમાં ન મુકતા પરંતુ તેના આ કપડાએ આ કામ કર્યુ હતું. હાલ બધુ રોકવા માટે કોર્ટ તેમના આ કપડા પર પાબંદી લગાવી હતી.