મિત્ર ગઢવી ગુજરાતના ભારતીય અભિનેતા, લેખક અને ગીતકાર છે. તે છેલો દિવસ, બસ એક ચાન્સ, શુ થયુ? અને 3 એક્કા જેવી ફિલ્મોમાં તેની ભૂમિકાઓ માટે જાણીતો છે અને હાલમાં તેણે લગ્ન સ્પેશિયલ મુવીમાં પણ કામ કર્યું છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર ટ્રેડિશનલ લુકમાં તેના ફોટોઝ શેર કર્યા છે તેનો આ લુક જોઈ ફેન્સ તેનાથી આકર્ષિત થયા.