રતિની આઠ કલાકની ઊંઘ બાદ આપના શરીરને પોષણક્ષમ આહારની જરીર હોય છે અને કહેવાય પણ છે કે સારે નાસ્તામાં હમેશા સ્વસ્થ્યવર્ધક આહાર લેવો જોઈએ, અને એટલે જ લોકો સવારના નાસ્તામાં ઓટમીલ,ફણગાવેલા કઠોડ, એગ વાઇટ વગેરે જેવી વસ્તુઓ લે છે , પરંતુ હેલ્ધી ડ્રિંક માટે મુંજવાન થાય છે કે સવારે નાસ્તામાં દૂધ લેવું સારું કે પછી ઓરેન્જ જ્યુસ લેવું સારું ????? તો આવો બન્ને ડ્રિંક વિષે વાત કરીએ ……
પહેલા વાત કરીએ દૂધના ગુણ અને અવગુણ વિષે…
દૂધમાં રહેલા ગુણો….
કહેવાય છે કે દૂધ એ સંપૂર્ણ આહાર છે . અને એટ્લે જ નાના મોટા સૌ કોઈ માટે દૂધ એ ઉત્તમ આહાર છે. સવારના નાસ્તામાં દૂધ લેવાથી એક દિવસ માટે જેટલા પ્રમાણમા પ્રોટીનની જરૂર પડે છે એટલું પ્રોટીન મળી રહે છે. તેમજ બપોરના ભોજન માટે પણ ઓછી ઈચ્છા થાય જે ઓવર ઇટિંગના પ્રોબ્લેમને પણ દૂર કરે છે. તમને જણાવી કે દૂધમાં 20% પ્રોટીન રહેલું હોય છે. આ ઉપરાંત દૂધમાં કેલ્સિયમ રહેલું છે જે વજનને કંટ્રોલમાં રાખતા હોર્મોન્સને રેગ્યુલર કરે છે.
દૂધમાં રહેલા આવગુણ….
દૂધમાં ચ્ર્બિનું પ્રમાણ વધુ માત્રમાં રહેલું હોય છે, જેના કારણે હ્રદયને સંબંધિત બીમારી થવાની શક્યતાઓ વધી જાય છે. આ ઉપરાંત એવી બીમારીઓ જે ડાયાબિટ્સ અને મેદસ્વીતાના કારણે થયચે તે થવાની શક્યતાઓ પણ વધી જાય છે. પરિયાવવારણની દ્રષ્ટિ એ જોઈએ તો નોનોર્ગેનિક દૂધ કે જે પશુઓને વધુ પડતાં આહારના કારણે આવે છે એવું દૂધ આહારમાં લેવું હિતાવહ નથી…
ઓરેન્જ જ્યુસના ગુણ અને અવગુણ ….
ઓરેન્જ જ્યુસના ગુણો ……
1 ગ્લાસ ઓરેન્જ જ્યુસ સવારના નાસ્તામાં લેવાથી અખદિવસમા જરૂરી એવી વિટામિન સી પૂરું પડે છે જે આપના શરીર માટે ખુબજ જરૂરી છે. વિટામિન સી માં રહેલા બીએચઆરપૂર માત્રમાં એન્ટિઓક્સિડેંટ્સ આપની સ્કિનને સૂર્ય પ્રકાશથી રક્ષણ આપવાની સાથે સાથે આપના મગજને વાયુ પ્રદૂષણથી પણ બચાવે છે.
ઓરેન્જ જ્યુસના અવગુણ ……
માત્ર ઓરેન્જ જ્યુસ જ નહીં પરંતુ કોઈપણ ફળનું જ્યુસ આપના પેઢાને નુકશાન પહોચાડે છે, તેમજ જ્યુસમાં રહેલું સુગરનું પ્રમાણ વજન ઘટાડવા ઇચ્છતી વ્યક્તિ માટે સારું નથી. બાહરતી ખરીદેલા તૈયાર જ્યુસમાં વડુ પડતાં પેસ્તિસિડેસ અને ફર્ટીલાઈસ હોય છે અને સિંથેટીકલી બનાવવામાં આવ્યા હોય છે જે આપના શરીર માટે નુકશાનકર્તા છે.
તો કઈ વસ્તુ વધુ સારી છે????
નિષ્ણાંતોનું કહેવું છે કે જ્યુસ પીવા કરતાં ર્ધૂધ પીવું એ વધુ સારું છે. અને એ પણ ઓર્ગેનિક ધૂધ હોવું જરૂરી છે , કર્ણ કે તેમાં વિતમી ઈ અને ઓમેગા-3 ફાટી ઍસિડ રહેલું હોય છે. પંતૂ આ વાતથી જ્યુસ પીવાનુ સદંતર બંધ કરવું પણ યોગ્ય નથી . એના માટે તમારે ઘૂટ્દે ઘૂટ્દે જ્યુસ પીવાને બદલે તમે એક વર્મા જ જ્યુસ પીવાની ટેવ કેડવો તો તમાર દાંતના પેધને પણ ઓછું નુકશાન થશે અને જ્યુસના ન્યુટ્રિષ્ણ પણ મળી રહેશે…..