નાના બાળકોની સો યાત્રા પર જવુ માતાઓ માટે કયારેય સરળ ની હોતુ. તે માટે અનેક પ્રકારના સામાનની પૈકિંગ સો તેમના ખાવા-પીવાની ચિંતા પણ તેમને પરેશાન કરી દે છે. બાળકોનુ કોમળ શરીર કોઈપણ સમયે બીમારીઓની ચપેટામં આવી શકે છે. તેી ઘરનુ બનાવેલુ ખાવાનુ બાળકો માટે સારુ રહે છે.

બાળકોને આપો કેળા

– એ તો બધા જાણે છેકે એક કેળુ કંપ્લીટ ફુડનુ કામ કરે છે અને તેનાી ભૂખ પણ મટી જાય છે. આ માટે તમારે ફક્ત એક વાડકી. ચમચી અને કેળાની જરૂર હોય છે.  તેી જ્યારે પણ તમારા બાળકને ભૂખ લાગે ત્યારે વાડકીમાં કેળાને સારી રીતે મસળીને ચમચીી ખવડાવો.

ખિચડી અને દલિયા

– જો તમારી યાત્રા ફક્ત કેટલા કલાકો છે તો આપ આપના બાળકો માટે ઘરેી જ ખિચડી કે દલિયા બનાવીને લઈ જઈ શકો છો. આ માટે તમે તેમા તેની પસંદગીની દાળ અને શાકભાજીનો ઉપયોગ કરી શકો ક હ્હો. આ જમાવાનુ હળવુ અને પૌષ્ટિક હોય છે. પણ તેને તમે નાની મુસાફરી પર જતી વખતે જ બનાવી શકો છો. કારણ કે તે જલ્દી ખરાબ ઈ જાય છે.

ફળ મટાવે ભૂખ

– મુસાફરીમાં ફળ ભૂખ મટાડવામા ખૂબ મદદરૂપ હોય છે અને હાજમાને પણ યોગ્ય રાખે છે. યાત્રા પર જતી વખતે ફ્રિજમાં પડેલા ફળોને લઈ જવાને બદલે તાજા ફળ ખરીદીને લઈ જાવ. આ વાતનુ ધ્યાન રાખો કે ફળ વધુ પાકા ન હોય કારણ કે તે ખતા પહેલા સડી જશે.  ફળોની પસંદગી ઋતુ અને બાળકોની તંદુરસ્તીને ધ્યાનમાં મુકીને કરી શકો.

પુરી કે પરાઠા

– તમે બાળકો માટે ભરવા પુરી કે પરાઠા પણ બનાવીને લઈ જઈ શકો છો જેી તેઓ તેનો સ્વાદ લઈને ખાઈ શકે. એક દિવસની યાત્રા માટે આ તમારા બાળકો માટે યોગ્ય સાબિત શે અને બે-ત્રણ વસ્તુઓની વેરાયટી તેના ટેસ્ટને બદલવામાં મદદ કરશે.

ડબ્બાવાળુ દૂધ

– યાત્રામાં તમારી સો ડબ્બાવાળુ સુકુ દૂધ અને એક ર્મસમં ગરમ પાણી લઈ જવાનુ ન ભૂલશો. જ્યારે બાળકોને ભૂખ લાગે તો ગરમ પાણીમાં દૂધ બનાવી તેને પીવડાવો.

ડેયરી પ્રોડક્ટસ

– તમે તમારી યાત્રા પર કેટલાક ડેયરી પ્રોડક્ટસ પણ લઈ જઈ શકો છો.  બોટલવાળુ દૂધ.. પનીર કે લસ્સી વતેરે ઉપરાંત ડબ્બાબંધ ફુડ્કે સીરિયલ્સ પણ લઈ જઈ શકો છો. આ વસ્તુઓ તમે રસ્તામાંી પણ ખરીદી શકો છો.

તમારા બાળકોને આ ડબ્બા બંધ પર્દાો ખાવાની ટેવ એક અઠવાડિયા પહેલા જ નાખવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.