કઈ જાતિનો હીરો તમારા માટે શુભ છે???
હીરાની જાતી ઓળખો આ રીતે…!!!
ધરતી પર અસ્તિત્વ ધરાવતા દરેક જીવ બે જાતિમાં વહેંચાયેલા છે, જેમાં સ્ત્રીલિંગ અને પુલિંગનો સમાવેશ થાય છે. માણસજાતીથી લઈને કી પણ જીવજંતુની જતી કા તો સ્ત્રી જતી હોય હે અથવાતો પુરુષ જતી હોય છે. પરંતુ જો એવું કહેવામાં આવે કે ઘરેણાંમાં સ્થાન પામેલા હીરાની પણ જતી હોય છે તો તમને જરૂરથી આશ્ચર્ય થશે…
ઝળહળતો હીરો કોને નથી ગમતો ??? હીરાના અનેક પ્રકાર હોવાની સાથે તેની ચોક્કસ જાતી પણ હોય છે. તેની જાતિને ઓળખવા માટેની કેટલીક નિશાનીઓ હોય છે જે આ પ્રમાણે છે…
મેલ હીરો…
પુરુષ જાતિનો હીરો ઉચ્ચ પ્રકારનો હોય છે. જે ગોળ અને ચમકદાર હોય છે. જે વજનમાં પણ ભારે હોય છે સાથે સાથે તેના પર કોઈ રેખા કે બિંદુ પણ નથી હોતું. તેનો દેખાવ પણ એકદમ ચોખ્ખો હોય છે.
ફિમેલ હીરો…
સ્ત્રી જાતિનો હીરો ષષ્ઠકોણ અને છ બિંદુ વાળો હોય છે.
નપુંશક જાતિ…
ત્રિકોણીય હીરોને નપુંશક જાતિના હીરા તરીકે ઓળખવામાં આવે છે. જે વજનમાં પણ ભારે હોય છે.
આ ઉપરાંત જાતિ પ્રમાણે હીરા માટે એવું પણ કહેવામાં આવે છે કે પુરુષ જાતિનો હીરો પારાને બાંધવા માટે ખુબ સારો છે. સ્ત્રી જાતિનો હીરો ચમક વધારવા માટે કામ આવે છે. નપુંશક હીરો વીર્યવિહીન,કંવરજીન અને સત્વ શૂન્ય હોય છે.