વધારાની જગ્યા, જંક ફાઈલ, અને વાઇરસ ને ડીલીટ કરવા વધુ લોકો આનો ઉપયોગ કરે છે. એટલા માટે હવે હેકરે આને નિશાનો બનાવીને તમારા તમારા ફોન અથવા કમ્પ્યુટર માંથી ડેટા ચોરી ને તેને નુકસાન પોહોચાડવા માટે પ્લાન કરે છે. કહેવામાં આવે છે કે હેકર્સે CCleaner ની સિક્યુરીટી સિસ્ટમ ને તોડીને તેમાં માલવેર જોડી દીધો છે. અને તેનાથી લગભગ 20 લાખ થી વધુ ઉઝર્સ પ્રભાવિત થાયા છે. ઇનટરનેટ સુરક્ષા વિશેજનોયે A Vast ડાઉનલોડ સર્વર શોધ્યું છે. જેમાં તેને CCleaner ની અંદર માલવેર મળી આવ્યો છે.CCleaner આજ સિક્યોરીટી અને એન્ટી વાયરસ સોફ્ટવેર A Vast નો હિસ્સો છે. સિક્કો તાલોસ સીક્યોરીટી ટીમ નું કેહવું છે કે ક્લીનર વર્જન 5.૩૩ માં મલ્ટી સ્ટેન્ડ માલવેર પેલોડ છે જે આને ઇન્સ્ટોલ કરતા જ તમારી સિસ્ટમ માં આવે છે.
-હેકર ના માટે સોફ્ટ ટાર્ગેટ છે CCleaner
CCleaner ને લગભગ 2 કરોડ વાર ડાઉનલોડ કરવામાં આવ્યું છે. ક્રેપવેયર રીમુવ કરવા વાળો આ સોફ્ટવેર દુનિયાભર માં ઉપયોગ કરવામાં આવે છે. ભારત માં પણ આ એપ યુઝર્સ ના વચ્ચે ઘણી લોકપ્રિય છે. એટલે હેકર્સ એ આ એપ ને પોતાનું માધ્યમ સિલેક્ટ કર્યું છે. હેકર્સ આ એપ ની મદદ થી તમારા સિસ્ટમ નું આઈપી એડ્રેસ, નેટવર્ક પ્લેસ ની જણકારી, ક્રેડીટ કાર્ડ્સ ની જાણકારી અને પાસવર્ડ ચોરી કરે છે.
A Vast પ્લેટફોર્મ ના કેહેવા મુજબ આ માલવેર થી 20 લાખ થી વધુ કમ્પ્યુટર પ્રભાવિત છે. આમાં વધુ કમ્પ્યુટર એવા છે જેમાં 32 બીટ વિન્ડો છે. કેહવામાં આવે છે કે સીસ્ટમ માં CCleaner નું વર્જન 5.૩૩.૬૧૬૨ છે, તેમાં મુશ્કેલી ઉભી થાય શકે છે. જયારે જે લોકો એ 12 ડીસેમ્બર પછી અપડેટ કરી લીધું છે તે બધી રીતે સેફ છે. કેમ કે આ વર્જન ખાલી કમ્પ્યુટર માટે જ ઉપલબ્ધ છે એટલે મોબાઈલ યુઝર માટે અત્યારે કાઈ મુશ્કેલી નથી.