મેષ :- (અ.લ.ઇ)
માનસિક ચિંતા અનુભવશોતબિયત બાબતે સંભાળવું સ્વજનોથી નિરાશા મળશે
ખર્ચની બાબતે સાચવીને કામ કરવું
વૃષભ :- (બ.વ.ઉ)
આવકનું પ્રમાણ વધશેધંધામાં ફાયદો થશેકોઇ સારા સમાચાર મળશે
હરિફાઈવાળા કામમાં સફળતા મળશે
મિથુન :- (ક.છ.ઘ)
માનસિક બેચેની અનુભવશોરોકાણ માટે સમય સારો નથીજીવનસાથીનો સહયોગ મળશે
મહેનતના પ્રમાણમાં ઓછુ ફળ મળશે
કર્ક :- (ડ.હ)
વિકાસનાં કામોમાં ગતિ મળશેકોઇ નજીકનાં મિત્રોથી સહયોગ મળશે
ધંધામાં સારી આવક પ્રાપ્ત થશેકરેલા કાર્યોમાં સફળતા મળશે
સિંહ :- (મ.ટ)
પારિવારિક સંબંધોમાં લાભ થશેધીરજથી દિવસની શરૂઆત કરવી
કોઇ કામમાં ઉતાવળ કરવી નહિ
મિત્રો સાથે મતભેદ રહેશે
કન્યા :- (પ.ઠ.ણ)
વિરોધીઓથી પરેશાની જણાશે
કામકાજમાં દિવસ સામાન્ય રહેશે
ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે
રોકાયેલા કામમાં પ્રગતિ થશે
તુલા :- (ર.ત)
નવા કરારમાં ધનનો વ્યય થશે
કોઇપણ પ્રકારની ઉધારીથી સાચવવું
લેવડ દેવડમાં કાળજીથી કામ લેવું
કરેલી મહેનત સારુ ફળ આપશે
વૃશ્ચિક :- (ન.ય)
શેરબજારમાં સારો લાભ થશે
વ્યવસાયમાં નવાં કોન્ટ્રાક્ટ મળશે
યાત્રા પ્રવાસનાં યોગ બને છે
પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે
ધન :- (ભ.ધ.ફ.ઢ)
વ્યવસાયમાં નવી તકો મળશે
સમય આપને અનુકૂળ હશે
કામની કદર થશે
શત્રુપક્ષથી સાવધાની રાખવી
મકર :- (ખ.જ)
જીવનસાથીની ભાવનાને સમજશો તો ઉત્તમ સહકાર મળશેપરિવાર સાથે માંગલિક પ્રસંગમાં જવાનુ થશે
નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશેઅવરોધ રહેવા છતાય સારી સફળતા મળશે
કુંભ :- (ગ.શ.ષ.સ)
પોતાનાં મનની વાત ગુપ્ત રાખવીપરિવારની ખુશી માટે પ્રયત્નશીલ રહેશો
કોઇપણ ઉપર આંધળો વિશ્વાસ નુકશાન કરશેદાંપત્યજીવન સુખમય રહેશે
મીન :- (દ.ચ.ઝ.થ)
ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવુંકામનો બોજો વધશે
ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબુ રાખવોપોતાનાં જ દ્વારા નુકશાન થશે