ધીરુભાઈ અંબાણિ બાદ તેમના સુપુત્રોએ અંબાણિને એક બીજામાં વહેચીને અલગ અલગ કંપનીઓ શરૂ કરી છે. ત્યારે રીલાયન્સ કંપનીમાં ધનધનાધન જીઓના આવ્યા બાદ હવે જીઓ મોબાઈલ પણ માર્કેટમાં આવી રહ્યો છે. પરંતુ આ જીઓમોબાઇલ આવવા પાછળનું એક એવું રહસ્ય બહાર આવ્યું છે જેમાં દેશભક્તિ દાખવતા રિલાયન્સના આ માલિકે ચીનને પોતાના જીઓ મોબાઈલ બનાવવા 30 કરોડ આપ્યા છે. અને જ્યારે ચાઇનાની બનાવટના આ મોબાઈલ 1500ની ડિપોજીટથી દેશવાસીઓને આપશે જેના પર  28% GST લાગતો અટકશે કારણકે  એ ફોન વેચાતો નથી પણ ડિપોજીટ પર અપાય છે. અને આ ફોન 10-10 કરોડના ટાર્ગેટ સાથે ત્રણ રાઉન્ડમાં માર્કેટમાં મુકાશે. જેના ગણિત અનુસાર 10 કરોડના ત્રણ રાઉન્ડને અનુસંધાને તો આ ટેક્સની રકમની ખપત કોણ પૂરી કરશે એની ચોખવટ કરવાની જરૂર રહી લગતી નથી…વાંચક મિત્રો તમે સમજદાર જ છો…! જો આ રીતે જ જીઓ મોબાઈલએ વધુ રૂપિયા લેવા છે તો તેના કરતાં રૂપિયા ચૂકવી અને દેશના આદર્શ ટેક્સ પેયર બની દેશની સેવા કરવામાં શું ખોટું છે…?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.