આપણે બધા જાણીએ છીએ પાન માત્ર પૂજા અને ખાવામાં જ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો પાન સ્વાસ્થ્ય તેમજ સુંદરતા માટે પાન ખૂબ જ લાભદાયી છે?
પાનનો ઉપયોગ ચહેરા પરના ખીલ તેમજ ડાઘ દૂર કરવા માટે પાન થાય છે તેને ચહેરાની સુંદરતા માટે ખૂબ જ લાભદાયી માનવમાં આવે છે.ચહેરા પરના ખીલ અને ડાઘ દૂર કરવા માટે પહેલા પાનના પતાને પીસી લો. અને તેમાં હળદર ઉમેરી દો ત્યારબાદ તેને ચહેરા પર ખીલ અને ડાઘ પર લગાવી દો.આ પ્રક્રિયા એક અઠવાડીયા સુધી કરવાથી ચહેરા પરના ખીલ અને ડાઘ દૂર થઈ જશે.
પાનનો ઉપયોગ શરીરમાં પરસેવાની આવતી દુર્ગંધ દૂર કરવામાટે પાન થાય છે તેના માટે ન્હાવના પાણીમાં એક બે કલાક પહેલા ત્રણ –ચાર પાંદડાઑ થોડા સમય સુધી રાખો અને તે પાણીનો ન્હાવમાં ઉપયોગ કરો.આનાથી તમે ફ્રેશ ફીલ કરશો તેમજ શરીરમાથી પરસેવાની દુર્ગંધ નહિ આવે.