સ્ત્રી પુરુષના જીવનમાં રોમાન્સનું કઈક અલગ જ મહત્વ રહેલું છે. બંને સાથી માંથી કોઈ એક રિસાય કે કોઈ એકને દુખ લાગે તો તેને મનાવવામાં રોમાન્સ કારગર નીવડે છે. પરંતુ એવી પણ અનેક ક્ષણો આવતી હોય છે જ્યારે સેક્સ બાબતે એકબીજા સાથે તકરાર પણ થઈ જાય છે, જેનું મુખ્ય કારણ એ હોય છે કે સાથી શારીરિક સંબંધ માટે તૈયાર છે કે નહીં એ જાણ્યા વગર બીજો સાથી પહેલ કરતો હોય છે. અને બાબતમાં સ્ત્રીની ઈચ્છા ક્યારે છે અને ક્યારે નથી એ જાણવું મુશ્કેલ સાબિત થાય. તેવા સમયે એક એવા સામાની રાહ જોવી પડે છે જ્યારે સ્ત્રી સાથી કામોત્તેજિત હોય અને અને કામેચ્છાને સંપૂર્ણ પણે માણી શકે. તો હવે પ્રશ્ન એ રહ્યો કે એવો ક્યો સમય છે જ્યારે સ્ત્રીને સેક્સ માટે ઈચ્છાઓ જાગૃત હોય છે..
સ્ત્રીમાં જ્યારે માસિકધર્મની શરૂઆત થાય છે તે દરમિયાન અને પહેલા અનેક પ્રકારની પીળા સહન કરવી પડતી હોય છે, પરંતુ એ પીડાના ફળ સ્વરૂપ જે લાગણીઓ મળે છે એ ખરેખર સોનાના સમય જેવુ જ છે. જ્યારે પિરિયડના દિવસો પૂરા થાય છે તેના 5-7 દિવસ સુધી સ્ત્રી સેક્સ માટે સંપૂર્ણ તૈયાર હોય છે. આ સમય દરમિયાન તેનામા સેક્સ માટેના હોર્મોન્સ વધુ સક્રિય થાય છે.અને એટ્લે જ તે એકલી જ નહીં પરંતુ સેક્સ પાર્ટનરને પણ પૂરો સંતોષ આપી શકે છે. જેની સીધી અસર તેના સુખી લગ્નજીવન પર પડે છે.
આ બાબત સંશોધન દારમિયા પણ સાબિત થયી છે કે માસિકધર્મ બાદના 5-7 દિવસ સુધી સ્ત્રીના બ્રેઇન વેબ વધુ પ્રફુલ્લિત હોય છે જેની સીધી અસર સેક્સ પર પડે છે. જેના કારણે એ દિવસોમાં યુવતીઓને સેક્સ માટે તીવ્ર ઈચ્છાઓ પણ ઉદભાવતી હોય છે. આ ઉપરણ પરણિત સ્ત્રીઓને એ સમય દરમિયાન ગર્ભ રહેવાની પણ સંભાવના રહેતી હોય છે એટ્લે જ તે કાંકરીદને વધુ અનાદિત બનવી શકવા સક્ષમ રહે છે.
તો જ્યારે પણ એવી લાગણી અનુભવાય કે તમારી સેક્સ પાર્ટનરનો મૂડ ખરાબ છે તો આ યોગ્ય સમયની રાહ જુઓ અને સામને પારખીને સાથીને આનંદની અનુભૂતિ કરવો.