ઘણાં કપલ્સ પીરિટડ્સમાં શારિરિક સંબંધ બનાવાને સુરક્ષિત માને છે. તે લોકોને લાગે છે કે તે સમયે પ્રેગ્નેન્ટ થવાના કોઇ ચાન્સ નથી, પરંતુ આવું હોતું નથી, નિષ્ણાંતોના ૫ ટકા હોય છે. જો કે મહિલાના અંડકોશમાંથી ઇંડુ નીકળી ફેલોપિયન ટ્યૂબથી ગર્ભાશયમાં પહોંચે છે. ફેલોપિયન ટ્યુબમાં ઇંડા શુક્રાણુથી ફર્ટિલાઇઝ થઇ ગર્ભાશયમાં પહોંચે છે. જે બાદ ગર્ભ ધારણ થાય છે. પરંતુ આ ઇંડામાં જો શુક્રાણુ ન મળે તો તે માસિકના રુપમાં બહાર આપી જાય છે. જો કે પીરિયડ્સ દરમ્યાન ગર્ભાશય રહેવાની સંભાવનાં ઓછી હોય છે.
પરંતુ ક્યારેક પીરિયડ્સનો સમયગાળો ઓછો હોય છે અને ચાર દિવસ બાદ ફરીથી ઓવ્યુલેશન શરુ થઇ જાય છે. એવામાં જો પ્રોટેક્શન વગર શારીરીક સંબંધો બનાવવામાં આવે તો ગર્ભધારણની સંભાવના રહે છે. નાના પિરિયડ્સના સમય ગાળાની મહિલાઓની સાથે આ ખતરો વધારે રહે છે. એવામાં ઘણા કિસ્સામાં પિરિયડ્સ દરમિયાન સેક્સ કર્યા બાદ મહિલા ગર્ભવતી રહી ગઇ હોય તેવું સામે આવ્યું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે પિરિયડ્સ દરમ્યાન સેક્સ કરવાનો કંઇ ખાસ ફાયદો નથી.