આમ જોઇએ તો ભારતમાં રાજનીતીએ ખૂબ સફળ બીઝનેસ રહ્યો છે જે કોઇએ એમાં ઝંપલાવ્યુ છે તેને નફો જ થયો છે. ત્યારે જે લોકો રાજનિતિ દ્વારા દેશનાં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ બન્યા છે તેઓને માટે ખાસ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જેમાં તેની લકઝરીયસ ગાડોનો પણ સમાવેશ થાય છે આ સુવિધા માત્ર ભારતમાં જ છે તેવું નથી દુનિયાના દેશોમાં પણ આ પ્રકારની સુવિધાઓ દેશનાં ટોંચના નેતાઓને આપવામાં આવે છે તો અહીં જાણીશુ કે કેવા પ્રકારની ગાડીઓ દેશ દુનિયાનાં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિને આપવામાં આવે છે ?
- ભારતમાં રાષ્ટ્રપતિ માટે મર્સિડીઝ એસ ક્લાસ અને પ્રધાનમંત્રી માટે BMW 7સીરીઝ હોય છે જ્યારે સુરક્ષા ટીમ માટે BMW X5અને ટાટા સફારીનો ઉપયોગ કરવામાં આવે છે.
- ચીનના રાષ્ટ્રપતિ હોન્કી L5માં સફર કરે છે.
- જર્મનીના ચાંસેલર મર્સિડીઝ એસ ક્લાસ અને સુરક્ષા ટીમ મર્સિડીઝ BMW ઓડી અને ફોક્સવેગનની ગાડીઓનો ઉપયોગ કરે છે.
- જ્યારે પ્રધાનમંત્રી માટે જેગુઆર XL સેંટીનલ, તેનાં કાફલા માટે લેંડ રોવર ડિસ્કવરી અને રેંજ રોવરનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ રાષ્ટ્રપતિ પોતાની રીતે ગાડી પસંદ કરે છે. જેમાં સામાન્ય રીતે ફ્રેંચ કાર જ હોય છે. પીજો રેનો અથવા સિટ્રાએનનો ઉપયોગ કરે છે.
- આ ઉપરાંત ઇઝરાયેલનાં પ્રધાનમંત્રી માટે ઓડી A8અને વોલ્વો 580ગાડી અને સુરક્ષા કાફલા માટે લેંડ કૃઝર અને લેક્સસ IS 250નો ઉપયોગ કરવામાં આવે છે.
- ત્યારે એક દેશનાં રાષ્ટ્રપતિ માટે કૈડિલેક ગાડીનો ઉપયોગ થાય છે જેમાં સુરક્ષા આપવાની જરુરત જ નથી રહેતી જેથી કાર ધી બેસ્ટ કાર પણ કહેવાય છે. તેમજ રાષ્ટ્રપતિ માટે મર્સીડીઝ એસ ક્લાસ અને સુરક્ષા કાફલા માટે BMWમર્સીડીઝ અને ફોલ્ક્સવેગનનો ઉપયોગ થાય છે.
તો આમ દુનિયાના મહત્વ દેશોનાં રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીઓ મર્સીડીઝમાં અથવાતો BMWઅને ઓડીમાં મુસાફરી કરી રહ્યા છે. જે ગાડીઓને આપણા જેવા સામાન્ય લોકો સપનાંમાં જોતા હોઇએ છીએ.